________________
૫૦.
તકભાષા વાર્તિકમ્ પણ પ્રમાણમાં પ્રત્વ નથી. તેના નિરાકરણ માટે પ્રમાં તે પ્રમાણ, એમ કહીએ તો ચક્ષુ વિ.માં અવ્યામિ આવશે. કારણ કે આંખ વિ. પ્રમાણ (પ્રમાના કારણ) છે. પરંતુ પ્રમાં સ્વરૂપ તો નથી તેમજ અનુમિતિ વિ.માં અતિવ્યાપ્તિ આવશે, કારણ કે તે પ્રમાં સ્વરૂપ તો છે પણ પ્રમાના કારણ નથી. તેના નિરાકરણ માટે કરણપદનું ગ્રહણ કરવામાં આવ્યું છે. 'પ્રકરણ પ્રમાણ’ એમ કહીએ તો પરમાણુમાં અતિવ્યાપ્તિ આવે, કારણ કે દયાણુકની પ્રતિ પરમાણુ પ્રકૃષ્ટ કારણ છે, તેના નિરાસ માટે મા પદ ઉમેરવામાં આવ્યું છે. એટલે પરમાણુ ધણુકરૂપ જ્ઞાનભિન્નનું કારણ છે માટે અતિવ્યાપ્તિ વિ. કોઈ પણ દોષ રહેતો નથી.
પ્રમાકરણ અહીં ભાવપ્રધાન નિર્દેશ હોવાથી પ્રમાકરણત્વ એમ સમજવું. લક્ષણનો લક્ષ્યમાં રહેવાનો નિયમ હોવાથી કહે છે. (અત્ર ચ) પ્રમાણે લક્ષ્ય પ્રમાકરણ લક્ષણ.
(૧) રાક્ષમ્ किं पुनः करणम् ? साधकतमं कारणम् । अतिशयितं साधकं साधकतमं प्रकृष्टं कारणमित्यर्थः ।
नन्वत्र करणत्वं नाम किम् ? अविलम्बन कार्योत्पादकत्वं वा व्यापारवत्त्वं वा ? नाद्यः सन्निकर्षेऽतिव्याप्तिः कथमाधुनिकनैयायिकानां चक्षुषः करणत्वे सन्निकर्षस्यावान्तरव्यापारत्वेन व्यवहितकारणत्वात्, चक्षुरादावव्याप्तेश्च कथं ? तस्य सन्निकर्षव्यवहितकारणत्वेनाविलम्बितकार्योत्पादकसत्त्वाभावात्, न चेतरकारणकलापसहितस्य चक्षुषोऽविलम्बन कार्योपादकत्वान्नाव्याप्तिरिति वाच्यं, एवं हि घटादेरपि तथात्वादतिव्याप्तिः, न द्वितीयो घटेऽतिव्याप्तेः, न च तत्र घटे व्यापाराभावान्नातिव्याप्तिरिति वाच्यं । चक्षुर्व्यापारीभूतस्य घंटचक्षुसंयोगस्यैव तद्व्यापारत्वादत एव भिन्नं लक्षणं ।
પૂર્વપક્ષ - પરંતુ કરણ એટલે શું? વિલબં કર્યા વિના કાર્યને પેદા કરનાર તે કરણ છે, કે વ્યાપારવાળું જે હોય તે કરણ? સન્નિકર્ષમાં અતિવ્યાતિ આવતી હોવાથી પહેલો પક્ષ બરાબર નથી. કારણ કે આધુનિક નૈયાયિકો આંખને કરણી માને છે. એટલે સન્નિક અવાંતર વ્યાપાર તરીકે બનતો હોવાથી વ્યવહિત કારણ