________________
४८
તર્કભાષા વાર્તિકમ્
શંકાકાર :- પરીક્ષાની પરીક્ષા કરતાં તો અનવસ્થા થશે ને ? .
સમાધાન :- પરીક્ષા યથાવિપ્રતિપત્તિ થાય છે, એટલે અનવસ્થાને અવકાશ નથી. પરીક્ષાત્મક પ્રવૃત્તિમાં નિયમ નથી કે તે થાય જ. પદાર્થનું લક્ષણ કર્યા પછી વિરોધી મતના કારણે તનિશ્ચય ન થાય તો પરીક્ષા થાય, અન્યમાં ન થાય. એટલે વિપ્રતિપત્તિ હોય તો પરીક્ષા થાય, નહીંતર નહિ. માટે જ્યારે વિપ્રતિપત્તિનું સમાધાન થઈ જશે, નવી વિપ્રતિપત્તિ નહીં આવે ત્યારે પરીક્ષાની આવશ્યકતા ન હોવાથી અનવસ્થા નથી. એ સ્પષ્ટ દર્શાવવા માટે જ ગ્રંથકારે "यथाविप्रतिपत्ति" सभासनो विग्रह शव्यो छ. = विप्रतिपत्तिनुं बंधन કર્યા વગર (પરીક્ષા કરે). આ જ (ગ્રંથની પ્રારંભમાં આપેલ ન્યાય) સૂત્રમાં ઉદ્દેશ કહેવાયેલો હોવાથી લક્ષણ અને પરીક્ષા જ કરવાનાં રહ્યાં..
(३) प्रमाणलक्षणम् तत्रापि प्रथममुद्दिष्टस्य प्रमाणस्यं तावल्लक्षणमुच्यते, प्रमाकरणं प्रमाणम् । अत्र च प्रमाणं लक्ष्यम् । प्रमाकरणं लक्षणम् ।
ननु प्रमायाः करणं चेत् प्रमाणं तर्हि तस्य फलं वक्तव्यं, करणस्य फलवत्त्वनियमात् । सत्यम् । प्रमैव फलं साध्यमित्यर्थः । यथा छिदाकरणस्य परशोश्छिदैव फलम् ॥
__ (४) प्रमालक्षणम् का पुनः प्रमा यस्याः करणं प्रमाणम् ? उच्यते । यथार्थानुभवः प्रमा। यथार्थ इत्ययथार्थानां संशयविपर्ययतर्कज्ञानानां निरासः । अनुभव इति स्मृतेर्निरासः । ज्ञातविषयं ज्ञानं स्मृतिः । अनुभवो नाम स्मृतिव्यतिरिक्तं ज्ञानम् ।
तत्रेति इतरपदार्थानां प्रमाणाधीनसिद्धिकत्वेन प्रमाणस्य गरीयस्त्वात्, प्रमाणमेवादौ लक्षयति, प्रमाकरणं प्रमाणमिति प्रमीयते परिछिद्यते या सा प्रमा, क्रियते अनेनेति करणमितिकरणव्युत्पत्तिराश्रयणीया, न तु भाव व्युत्पत्तिः प्रमायाःकरणं प्रमाकरणमिति । अत्र करणं प्रमाणमित्युक्ते छिदाकरणे कुठारेऽतिप्रसक्तिः । तन्निरासाय मेति माकरणमित्युक्ते भ्रमज्ञानकरणे दोषदुष्टेन्द्रि