________________
૪૨
તર્કભાષા વાર્તિકમ્ રહે છે. એથી તે વખતે તત્ત્વનું જ્ઞાન” એવો સીધો અર્થ લઈ વિરોધ મટાવી શકાય છે. ભિન્ન ભિન્ન અર્થ કરવામાં શાસ્ત્રકારો વિરોધ માનતા નથી.
પ્રમાણાદિનું તત્ત્વજ્ઞાન, જ્યાં સુધી તેમના ઉદ્દેશ, લક્ષણ અને પરીક્ષા કરવામાં ન આવે, ત્યાં સુધી યથાર્થ થઈ શકતું નથી.”
“ન્યાયશાસ્ત્રની પ્રવૃત્તિ ત્રણ પ્રકારની છે” એમ શાંકર ભાષ્યમાં વાત્સ્યાયને પણ કહ્યું છે.
શાસ્ત્ર જડ હોવાથી તેની પ્રવૃત્તિ સંભવી શકતી નથી. પણ તેનાં (શાસ્ત્રના) વિષયવાળી પુરૂષની પ્રવૃત્તિ ત્રણ પ્રકારની છે, એવો અર્થ કરવો.. .
उद्देशस्तु नाममात्रेण वस्तुसंकीर्तनम् । तच्चास्मिन्नेव सूत्रे कृतम् । लक्षणं त्वसाधारणधर्मवचनम् । यथा गोः सास्नादिमत्त्वम् । लक्षितस्यैतत् . लक्षणमुपपद्यते न वेति विचारः परीक्षा । तेनैते लक्षणपरीक्षे प्रमाणादीनां તત્ત્વજ્ઞાનાર્થમવાં જર્નચે છે ' . ____यद्वा प्रवृत्तिपदमुत्पत्तिपरं शास्त्रं तस्य विभागेन सहिता चतुर्की प्रवृत्तिरिति । ननु उद्देशो विभागो लक्षणं परीक्षा चेति प्रवृत्ति चातुर्विध्ये वक्तव्ये त्रैविध्यकथनमयुक्तमितिचेन्मैवं, विभागस्य विशेषनाममात्रसंकीर्तनेनोद्देश एवान्तर्भावादतस्वैविध्यकथनमेवयुक्तं इति । 'उद्देशस्त्विति' असाधारणनाममात्रेणवस्तुसंकीर्त्तनमुद्देशः उद्देश शास्त्रमित्यर्थः; कीर्तनमुद्देश इत्युक्ते घनाघनध्वन्यादावतिप्रसक्तिस्तदर्थ समिति पदं तदा ताल्वोष्ठपुटसंयोगजन्यं कीर्तनं-शब्दकरणं संकीर्तनं तावत्युक्ते काकीयरवेऽतिप्रसक्तिस्तदर्थं नामेति ।
અથવા પ્રવૃત્તિનો અર્થ પ્રવૃત્તિ ન કરતા ઉત્પન્ન થનારૂં શાસ્ત્ર કરીએ તો તેવા શાસ્ત્રના વિભાગને ઉમેરતાં ચાર પ્રકારે પ્રવૃત્તિ થાય એટલે રચાતા શાસ્ત્રનાં ૪ અંગ હોય છે.
શંકાકાર :- ઉદ્દેશ, વિભાગ, લક્ષણ અને પરીક્ષા-એમ ચાર પ્રકારે પ્રવૃત્તિ કહેવાની હોય તો, ત્રણ પ્રકારની પ્રવૃત્તિ છે, એમ કહેવું અજુગતું થશે.
સમાધાન - વિશેષ નામમાત્રનું કહેવું તેનું જ નામ વિભાગ છે. આ શાસ્ત્ર પ્રત્યક્ષાદિ ચાર પ્રમાણમાં વહેંચાયેલું છે, એટલે વિભાગ દર્શાવતાં પ્રત્યક્ષ