________________
૪૧
તર્કભાષા વાર્તિકમ્
સમાધાન :- માટે કહ્યુ કે - આનો અર્થ એમ થયો કે - પ્રમાણાદિ સોળ પદાર્થનું યથાર્થજ્ઞાન થવાથી મોક્ષ મળે છે. તત્ત્વ જેનાથી જણાય એવી વ્યુત્પતિથી તત્ત્વજ્ઞાન એ શાસ્ત્ર થયું.
(૨) (રાક્ષળપરીક્ષાવિષાર:)
न च प्रमाणादीनां तत्त्वज्ञानं सम्यग् ज्ञानं तावद्भवति यावदेतेषामुद्देशलक्षण - परीक्षा न क्रियन्ते । यदाह भाष्यकार : 'त्रिविधा चास्य शास्त्रस्य प्रवृत्तिरुद्देशो लक्षणं परीक्षा चेति' ( वा. भा. १.२)
इष्टसाधनतादिलाभात् प्रवृत्तिरुपादिताऽन्यथा तत्त्वज्ञानपदस्य यथाश्रु - तार्थपरत्वे शास्त्रे इष्टसाधनताऽप्रतिपादनात् तत्र प्रवेशायैतत्प्रकरणानारम्भः स्याવિતિ, ન પોત્તપ્રન્થવિરોધઃ, તસ્યાન્યથાવતાયંત્વાવિતિ ત્રિવિયેતિ | - स्त्रस्याऽचेतनत्वेऽपि तद्विषयिणी पुरुषस्य प्रवृत्तिस्त्रिविधेत्यर्थः, 1
1
અને તત્ત્વજ્ઞાનથી મોક્ષ - સંપૂર્ણ દુઃખધ્વંસ થાય છે આ પ્રમાણે વ્યુત્પત્તિ/ અર્થ કરવાથી તત્ત્વજ્ઞાનપ્રરૂપક શાસ્ત્ર ઈષ્ટસાધન બને, એટલે કે તેમાં ઈષ્ટ-મોક્ષની સાધનતાદિનો (તત્ત્વજ્ઞાનસ્વરૂપશાસ્ત્ર મારે ઈષ્ટ એવા મોક્ષનું કારણ છે) લાભ થવાથી શાસ્ત્રમાં પ્રવૃત્તિ યુક્તિયુક્ત બને છે. નહિં તો તત્ત્વનું જ્ઞાન એવો સીધે સીધો અર્થ કરીએ તો તત્ત્વજ્ઞાન એ ઈષ્ટ સાધન બને પણ શાસ્ત્ર ઈષ્ટ સાધન તરીકે ન બની શકે એટલે શાસ્ત્રમાં તો ઈષ્ટ સાધનતાદિનું પ્રતિપાદન ન થવાથી તેમાં (શાસ્ત્રમાં) પ્રવેશ માટે આ પ્રકરણનો આરંભ જ ન થઈ શકત. શંકાકાર અરે ભાઈ ! આવો અર્થ કરી શાસ્ત્રને તત્ત્વજ્ઞાન રૂપે પ્રસિદ્ધ કરતાં આગળના ગ્રંથ સાથે જ વિરોધ ઉભો થશે. કારણ કે ગ્રંથકારે જ તત્ત્વજ્ઞાન એટલે સમ્યજ્ઞાન આવો અર્થ કર્યો છે ?
:
સમાધાન :- તમારી વાત સાચી છે, પણ તેનું અન્યરૂપે અવતરણ કરી શકાય છે. એટલે અહીં શાસ્ત્રમાં પ્રવેશ કરવાની વાત ચાલતી હોય ત્યારે તત્ત્વજ્ઞાનનું વાચક જે શાસ્ત્ર તેમાં ઈષ્ટસાધનતા જ્ઞાનનું પ્રતિપાદન કરવું તે પ્રયોજન છે અને પ્રવેશ થયા પછી તત્ત્વજ્ઞાનની જિજ્ઞાસા જગાડવા માટે વાચ્યમાં-તત્ત્વજ્ઞાનમાં ઈષ્ટસાધનતાનું પ્રતિપાદન કરવું તે પ્રયોજન પડખે ઉભું