________________
30
તકભાષા વાર્તિકમ્ જ જેમાં પ્રકારરૂપે બનેલ હોય તેમજ તે જેનું સાધન હોય તેને આ (સાધન) સિદ્ધ કરનાર છે' તે પ્રવર્તક બને. એટલે પાણીનું પાણી તરીકે તેમજ તરસને છિપાવનાર છે', એ રૂપે જ્ઞાન થાય ત્યારે જલાથને તે તરફ પ્રવૃત્તિ સંભવે.
જ્યારે અહી પદાર્થ તરીકે જલજ્ઞાનમાં તો તેવા જ્ઞાનનો અભાવ હોવાથી પ્રવર્તક ન બને; તો પણ અતિવ્યાતિ આવતી નથી. એટલું કહેવા છતાં સુખાથીને દુઃખના સાધન સાપ કાંટા વિગેરેનું જ્ઞાન થયું. અહીં કાંટાનું કાંટા તરીકે તેમજ દુખના સાધન કરીકે જ્ઞાન થયેલ છે એટલે સાધનતા જ્ઞાન તો બન્યું, પણ સુખાર્થી તેમાં પ્રવૃત્તિ કરતો ન હોવાથી અતિવ્યાધિ આવે; તેનાં નિરાસ માટે ઈષ્ટ પદ भूयु.
અરે ! ભાઈ સુખાર્થી ને કાંટા ઈષ્ટ નથી. એટલે આ ઈષ્ટ સાધનતા જ્ઞાન નથી માટે પ્રવર્તક ન બનવા છતાં અતિવ્યાતિ નથી. . .
तावत्युक्ते “मधुलिप्तेयं खड्गधारेति' ज्ञानेऽतिव्याप्तिः, कथं ? मध्वास्वादजन्यसुखार्थिनः प्रवर्तकं भवेन चैतदज्ञानं प्रवर्तकं, जिह्वाछेद-जन्यानिष्टदुःखसाधनताज्ञानविषयत्वात् । तन्निरासाय अनिष्टाननुबन्धीति पदमिष्टसाधनताविशेषणतयोपात्तं, तथा चानिष्टेन सहाननुबन्धि असम्बन्धि यदिष्टसाधनं तत्ताज्ञानमिदं ज्ञानं दण्डादिर्घटादेः साधनमित्युल्लेखेनेत्यर्थः, तावत्युक्तेऽस्मिन्गिरिशिखरे 'सुखास्वादादिगुणोपेतपयःपूर्णसरोस्तीति ज्ञानेऽव्याप्तिः, कथं ? जलार्थिनस्तज्ज्ञानं प्रवर्तकं न भवेदनिष्टश्रमानुबन्धीष्टसाधनताज्ञानत्वात् । तन्निरासाय बलवदित्यनिष्टविशेषणतयोपात्तं, श्रमादि तु बलवदुनिष्टं न भवतीति नाव्याप्तिः, तावत्युक्ते सुखसाधनं सागरमणिरिति ज्ञानेऽतिव्याप्तिः । कथं ? तत्र प्रवर्तकत्वाभावात्तनिरासाय कृतिसाध्यत्वगोचरेति पदं ज्ञानविशेषणतयोपात्तम् । ___अस्यार्थः कृत्या प्रयत्नेन यत्साध्यत्वं तदेव गोचरो विषयो यस्य ज्ञानस्य तत्कृतिसाध्यत्वगोचरं, बलवच्च तदनिष्टाननुबन्धि च बलवदनिष्टाननुबन्धि, तच्च तदिष्टसाधनतागोचरज्ञानं च कृतिसाध्यत्वगोचरं च तद्बलवदनिष्टाननुबन्धीष्टसाधनतागोचरज्ञानं चेत्यर्थः । १. सुस्वादा० v. ।