________________
____३१
તકભાષા વાર્તિકમ્ निर्णय-वाद-जल्प-वितण्डा-हेत्वाभास-च्छल-जाति निग्रहस्थानानां तत्त्वज्ञानानिःश्रेयसाधिगम" इति न्यायस्यादिमं सूत्रम् (न्या. सू. १, १.१॥ अस्यार्थः । प्रमाणादिषोडशपदार्थानां तत्त्वज्ञानान्मोक्षप्राप्तिर्भवतीति ॥ प्रमाणप्रमेय.. ... तत्त्वज्ञानानिःश्रेयसाधिगम इति न्यायस्यादिमं सूत्रम्।
આ પ્રમાણે ગ્રંથકારે ગૌતમ મુનિના ન્યાયસૂત્રના પ્રથમસૂત્રથી ગ્રંથનો આરંભ કર્યો છે.
“अथषोडशपदार्थोद्देशमाह'' - प्रमाणेति । प्रमाणानि च प्रमेयं च संशयाश्च प्रयोजने च दृष्टान्तौ च सिद्धान्ताश्चावयवाश्च । तर्कश्च निर्णयश्च वादश्च जल्पश्च वितण्डा च हेत्वाभासाश्च छलानि च जातयश्च निग्रहस्थानानि च तेषाम्। अत्र सूत्रे सर्वेषां पदार्थानां प्राधान्यस्य विवक्षितत्वात् द्वन्द्वसमासः, तत्पुरुषपरिग्रहे प्राधान्यानुपपत्तेः, द्विग्वव्ययीभावयोरेतादृशपाठाभावात् बहुव्रीहिकर्मधारययोर्विरोधाच्च । प्रमाणेषु बहुवचनमन्योन्यनिरपेक्षत्वेन प्रमाहेतुत्वस्य विवक्षितत्वात्; प्रमेयेषु प्रत्येकं प्रमेयत्वेऽपि समुदायपर्यवसायिन्येव प्रमेयत्वं विवक्षितमित्येकवचनं, आत्मनः प्राधान्यख्यापनार्थं च । अर्थनिर्देशमादाय संशयेऽपि बहुवचनं, तेषां निरपेक्षतया न्यायप्रवृत्त्युपयोगित्वात् । ' હવે સોળ પદાર્થના ઉદ્દેશને કહે છે. .
१७ पार्थो આ સોળે પદાર્થનું પ્રાધાન્ય વિવક્ષિત છે, માટે વન્દ સમાસ કર્યો છે. જો તપુરૂષ સમાસ કરીએ તો દરેકમાં પ્રધાનતા ન આવી શકે.
વિગુ અને અવીભાવ સમાસમાં તો આવો પાઠ જ સંભવી શકતો નથી. અને બહુવ્રીહિમાં અન્ય પદની પ્રધાનતા હોય છે. કર્મધારય સમાસમાં એક વિશેષણ બને બીજું પદ વિશેષ્ય બનતું હોવાથી બધાં પદોની પ્રધાનતા ટકી શકતી નથી. જ્યારે ગ્રંથકારને દેખાતી પ્રધાનતા ઈષ્ટ છે એટલે તેની સાથે વિરોધ सावे.
પ્રમાણાનિ એમ બહુવચન દરેક પ્રમાણ એકબીજાની અપેક્ષા રાખ્યા विन। साना ले ... .... .... ...... . . . . .