________________
તર્કભાષા વાર્તિકમ્ હોવો જણાય છે.
સંક્ષિપ્ત એવી વ્યક્તિયુક્ત તર્ક ભાષા આવો વિગ્રહ કરીએ, તો પૂર્વાપર વિરોધ આવે. તે આ રીતે-કેશવમિથે બાળજીવને બોધ પમાડવા માટે યુક્તિલેશના કથનપૂર્વક શાસ્ત્રમુજબ પ્રમાણ ચાર જ છે, એમ વર્ણન કર્યું છે. એમાં યુક્તિઓનો સંક્ષેપ બતાવ્યો છે. જ્યારે ઉપરોક્ત વિગ્રહમાં તર્કભાષાનો સંક્ષેપ કહ્યો માટે તેમના વચનમાં પૂર્વાપર વિરોધ આવે છે.
__ तथा च सङ्क्षिप्ता युक्तयो यस्यां सा सङ्क्षिप्तयुक्तिः । अन्विताकाङ्क्षादिदोषरहिता एवंविधा चासौ तर्कभाषा चेति विग्रहेऽन्यपदप्राधान्यात्पूर्वदोषस्तदवस्थ एव तस्मात् पूर्वव्याख्यानमेव श्रेयः । कस्यचिन्मते सङ्क्षिप्य युक्त्यन्विततर्कभाषेत्यपि पाठकर्तव्यस्तथा च न कोपि दोषावकाशो, यतः सङ्क्षिप्येति अव्ययेन युक्त्यन्वितेन तर्कभाषाविशेषणेन च शब्दसझेपस्य युक्तिबाहुल्यस्य च दर्शनादत्र प्रकर्षोपि दर्शित इत्यवधेयं ।
“તિ પ્રથમવૃત્તારાનમ્ !” " સંક્ષિપ્ત યુક્તિઓ જેમાં છે તે સંક્ષિપ્તયુક્તિ. અન્વિતા એટલે આકાંક્ષાદિ દોષ વગરની એવી આ તર્કભાષા- એ પ્રમાણે બહુવ્રીહિ સમાસ કરતાં અન્યપદનું પ્રાધાન્ય હોવાથી પૂર્વ દોષ ઉભો જ રહે છે, માટે પહેલાંનું વ્યાખ્યાન જ બરાબર છે.
સંક્ષિપ્ય (સંક્ષેપ કરીને) યુક્તિથી અન્વિત તર્કભાષા એવો પાઠ કરવો જોઈએ, તેથી કોઈ પણ દોષ નહિ આવે એમ કેટલાક માને છે. કારણ કે સંક્ષિપ્યા એ અવ્યવ હોવાથી અને યુતિથી અન્વિત એ તકભાષાનું વિશેષણ હોવાથી તેમજ શબ્દનો સંક્ષેપ અને યુક્તિની બહુલતા દેખાતી હોવાથી અહીં પ્રકર્ષ પણ જણાઈ આવે છે. એમ મનથી ધારવું સમજવું જોઈએ. એટલે તર્કભાષામાં અનેક યુકિતઓ તો બતાવી છે. પણ યુક્તિઓને લાંબીલચ નથી કરી, આમ યુક્તિઓનું પ્રાધાન્ય પણ ટકી રહે છે.
આ પ્રમાણે પહેલા શ્લોકનું વિવેચન કર્યું. “pમાજ-gવ-સંસા-gયોનન-STન્ત-સિદ્ધાન્ત-નવયવ-ત