________________
ત/ભાષા વાર્તિકમ્ અહીં કોઈક અયોગોલકને દષ્ટાન્ત બનાવી દે, તો અતિવ્યાપ્તિ થાય. કારણ કે તેનાથી તો અન્વયવ્યાપ્તિનો ખ્યાલ આવી શકતો નથી. ઉલ્ટો વ્યભિચાર દેખાય છે. એટલે પક્ષમતાવાળા લિંગનું જ્ઞાન કરાવનાર વાક્ય” પણ ન્યાયરૂપે ઘોષિત ન કરી શકાય માટે સાક્ષસર્વ પદ ઉમેર્યું એટલે જે વાકય લિંગ સપક્ષમાં રહેલા છે, એવું પણ જણાવે, તે વાક્ય ન્યાય કહેવાય.
હવે અયોગોલક દાખલા તરીકે નહીં લઈ શકાય પણ રસોડું વિ. જ લેવાશે. આટલો વધારો કરવા છતાં આ પર્વત ધૂમવાળો છે, અગ્નિ હોવાથી; જેમ સપક્ષ એવું રસોડું” ત્યારે અયોગોલકમાં અતિવ્યાપ્તિ થશે.
તીવવુ નઃ રાષ્ટ્રો નિત્યધર્મરહિતત્વરિત્યાવતિચાસિક, ચં? यथा नित्यधर्मरहितत्वादिति हेतुना अनित्यत्वं साधितं तथा अनित्यधर्मरहितत्वादिति हेतुना नित्यत्वमपि साध्यते अतोऽसत्प्रतिपक्षत्वम् । ___ तथा च पक्षधर्मत्वं सपक्षे सत्त्वं विपक्षाद् व्यावृत्त्यऽबाधितविषयत्वासत्प्रतिपक्षत्वलक्षणपञ्चरूपोपेतलिङ्गबोधकवाक्यं न्यायस्तत्प्रधानो न्यायनयः । यद्वा नीयते प्राप्यते विवक्षितोऽर्थोऽनेनेति न्यायो युक्तिस्वरूपस्तत्प्रधानो नयः शास्त्रं न्यायनयस्तस्मिन्नित्यर्थः । नन्वन्येपि चिन्तामण्यादयो ग्रन्थास्सन्ति । तत्र किं प्रवेशं न वाञ्छतीत्याशङ्याह - अल्पेन श्रुतेन - अध्यनेनेत्यर्थः, अल्पाध्ययनं कुतो ? यतोऽलसः आलस्यवानित्यर्थः ।
કારણ કે અગ્નિરૂપ હેતુ ત્યાં છે પણ ધૂમ તો દેખાતો નથી. તેના ટાળવા જે હતું વિપક્ષમાં રહેનારો ન હોય એટલું ઉમેરવું. વહ્નિ હેતુ તો ધૂમાભાવવાળા (વિપક્ષ) અયોગોલકમાં રહે છે, માટે આવા લિંગનું જ્ઞાન કરાવનાર વાક્ય ન્યાયરૂપે ન કહેવાય. “અયોગોલક ધુમાડાવાળો છે આગ હોવાથી” અહીં અગ્નિહેતુ પક્ષ અને સપક્ષમાં છે તથા અયોગોલક સિવાયનાં એવાં કોઈ સ્થળ નથી કે જ્યાં ધુમાડો રહેતો ન હોય અને માત્ર અગ્નિ જ રહેતો હોય. એટલે અહીં અગ્નિ હેતુ વિપક્ષથી વ્યાવૃત્ત પણ થાય છે, છતાં આ અનુમાન તો ખોટું છે એટલે ન્યાયરૂપ નથી, માટે અતિવ્યાપ્તિ આવે, તેને દૂર કરવા અબાધિત વિષયā - પ્રત્યક્ષાદિ પ્રમાણથી જેનો બાધ થતો ન હોય એવું જે સાધ્યનું ગમક