________________
તર્કભાષા વાર્તિકમ્
૨૨
-
अथैषाऽक्षरसंयोजना यथा एषा बुद्धिस्था तर्कभाषा मया प्रकाश्यते प्रकटीक्रियते इति सण्टङ्कः । ननु क्रियत इत्येवं कथं नोचे ? स्वकपोलकल्पिताशङ्कयाऽन्येषां प्रवृत्त्यभावो मा भूदित्यतः । किञ्च प्रकटनं प्रदीपवत् सतो वस्तुनः करणं नत्वसत एवेति ।
પૂર્વનાં શબ્દો સાથે સંબંધ જોડતાં કહે છે કે - બુદ્ધિરૂપી તિજોરીમાં રહેલી આ તર્કભાષા મારા વડે ગ્રંથરૂપ ચાવીથી ઉઘાડી કરાય છે/પ્રકાશિત કરાય છે. શંકાકાર :- તર્કભાષાના કર્તા ગ્રંથકાર - કેશવમિશ્ર પોતે છે તો પછી તર્કભાષા મારા વડે કરાય છે, એ કેમ ન કહ્યું ?
66
सभाधान :- આ ગ્રંથ તો પોતાની બુદ્ધિમાં ફાવે તેમ અગડું બગડે અનઘડ કલ્પનાથી ગ્રંથકારે રચ્યો હોય, તેની આપણે શી ખબર પડે.'' આવી શંકાના લીધે તે બાળક ગ્રંથને ભણવાની પ્રવૃત્તિ જ ન કરે. આવું ન થાય તે માટે પ્રકાશ્યતે પદ મૂક્યું છે. પોતાની મતિકલ્પનાથી આ ગ્રંથ રચ્યો હશે. એમ માની અન્ય જીવો આ ગ્રંથમાં પ્રવૃત્તિ ન કરે; તે માટે પ્રકાશ્યતે લખ્યું છે. વળી દીવો વિદ્યમાન વસ્તુને જ પ્રગટ કરે છે, અવિદ્યમાન વસ્તુને નહીં, તેમ ગ્રંથકાર પણ શાસ્રસિદ્ધ પદાર્થને જ દીવા સમાન ગ્રંથ દ્વારા પ્રગટ કરવાનાં છે. નહિ કે અસિદ્ધ - કપોલકલ્પિત વાતોને.
एषेति का इत्यपेक्षायामाह । तर्कभाषेति । नन्वत्र तर्कशब्दस्य वाच्यवृत्त्यङ्गीकारे प्रतिबन्दि ||१|| अनवस्था ||२|| चक्रक || ३|| व्याघात ||४|| आत्माश्रयाणां ।।५।। पञ्चनां तर्काणां प्रतिपादनमितरेषामप्रतिपादनं च स्यादिति चेन्न । तर्कशब्दस्योपलक्षणत्वेन तर्कोपलक्षिताः षोडशपदार्थास्तेषां भाषणं भा षास्वरूपकथनं लक्षणतः प्रकाश्यत इत्यर्थः ।
नहि प्रयोजनमन्तरेण मन्दोऽपि प्रवर्तत इति किमत्रप्रयोजनमित्याशङ्क्याह कृते प्रयोजनाय कृते इति पदं क्विक्बन्तत्वेन चतुर्थ्यन्तमव्ययं चेति कस्य ? तस्य, तस्य कस्य ? तस्येत्यपेक्षायां; यत्तदोर्नित्यसम्बन्धाद् तच्छब्दमाह
1
बालोपीति । अत्रापि शब्देन विरोधाभासालङ्कारप्रतिभासनं तचैतलक्षणाद्दूरापास्तम् । तद्यथा अधीतव्याकरणोऽनधीतन्यायशास्त्रशास्त्रप्रवेशवा
-
-
-
-