________________
૧૯
તર્કભાષા વાર્તિકમ્ કાકાર :- મંગલ ક્યો પદાર્થ છે. શું તે દ્રવ્ય છે ? ગુણ છે ? કે કર્મ
છે ?
____ अत्र ब्रूमः कचिद् द्रव्यं कचिद्गुणः क्वचिद् कर्म च तद् यथा विनायकदधिदूर्वादि द्रव्यमङ्गलम् ॥१॥
वाचिकमानसिकनमस्कारौ तु गुणमङ्गलं, वाचिकस्य शब्दरूपत्वात् मानसिकस्य ध्यानरूपत्वाद् गुणत्वं ।।२।। विनायकादिनमनादि कर्ममङ्गलमिति ।।३।। ननु नमस्कारमङ्गलयोः कश्चिद्भेदोऽस्तीति चेन्न मङ्गलैकदेशत्वान्नमस्कारस्येति; किञ्च द्रव्यमङ्गलस्य समवायिकारणादिकं प्रसिद्धमेव, गुणमङ्गलं द्विविधं वाचिकं मानसिकं च । तत्र वाचिकस्य समवायिकारणं गगनम् ।।१।। असमवायिकारणं गगनमनस्संयोग्लो ।।२।। निमित्तकारणं ताल्वोष्ठपुटसंयोगादि; ।।३।। मानसिकस्य समवायिकारणमात्मा ॥१।। असमवायिकरणमात्ममनःसंयोगो ॥२।। निमित्तकारणं कालादि ।।३।। कायिकस्य समवायिकारणं शरीरम् ॥१।। असमवायिकारणं शरीरगगनसंयोगो ॥२॥ निमित्तकारणं कालादि वा ॥३॥ | સમાધાન - કોઈક ઠેકાણે દ્રવ્ય છે. કોઈક ઠેકાણે ગુણ છે.કોઈક ઠેકાણે કર્મ છે. તે આ પ્રમાણે વિનાયક-શ્રી ગણેશ, દહીં-દુર્વા-ધો વિગેરે દ્રવ્યમંગલ “ છે. વાચિક અને માનસિક નમસ્કાર તે ગુણમંગલ છે. કારણ કે વાચિક મંગલ “શબ્દરૂપ છે (અને શબ્દ તો આકાશના ગુણ તરીકે પ્રસિદ્ધ જ છે. માનસિક મંગલ ધાન રૂપે છે. ધ્યાન તે જ્ઞાનનો (એક ધારો) એક વિષયનો ઉપયોગ તરૂપે હોવાથી આત્મગુણ છે.) ગણેશ વિ. ને નમન વંદનાદિ કરવું તે હાથ વગેરેના સંકોચ વિકાસરૂપ હોઈ કર્મમંગલ છે. . શંકાકાર :- નમસ્કાર અને મંગલમાં કંઈ ભેદ છે ? - સમાધાન :- કશો ભેદ નથી. નમસ્કાર એ મંગલનો જ એક દેશ (પ્રકાર)
છે. વળી દ્રવ્યમંગલના સમવાયિકારણ વિ. પ્રસિદ્ધ જ છે. (જેમ શ્રી ગણેશ બિમ્બનાં અવયવો. દહીંનું દૂધ, ધો-અવયવ ભૂત અંકુર એટલે તે તે દ્રવ્યના સમયાયિકારણ લેવા.) ગુણ મંગલ બે પ્રકારનું છે. વાચિક અને માનસિક, તેમાં ૧. વાચિકમંગલનું સમવાય કારણ આકાશ છે. ૨. અસમવાય કારણ આકાશ