________________
૧૭.
તર્કભાષા વાર્તિકમ્ દા.ત. કારીરીયાગ કરતાં વરસાદના વિઘ્ન ટળી જાય છે. વરસાદ તો કૂપવનાદિ એવા વરસાદના કારણથી જ થાય છે ( જેનાથી વાદળાં બને તે પૂજવાયુ) તેની જેમ ક્યાંક સમાપ્તિ ન થાય ત્યાં વિનવાદળ વધારે હોય અથવા તો તરત જ નવાં ઊભાં થયેલાં વિનને કારણે માનવું. કેટલાક એમ માને છે કે - મંગલ વિનવ્વસનું કારણ છે, પરંતુ સમામિનું નહિ. તેથી ઈશ્વરે આચરેલ કાર્યમાં વ્યભિચાર નહિ આવે. કારણ કે ઈશ્વરે રચેલ ગ્રંથમાં મંગલનો અભાવ હોવા છતાં સમાપ્તિ તો થઈ છે. મંગલનું કાર્ય વિધ્ધધ્વસ માનવાથી, મંગલરૂપ હેતુના અભાવની સાથે વિનવ્વસરૂપ કાર્યનો પણ અભાવ છે. (ઈશ્વરને ગ્રંથ બનાવવામાં કોઈ વિઘ્ન જ હોતા નથી તેથી) એટલે તદ્ અસત્વે તદ્ અસત્વ એવો વ્યતિરેક છે. પણ વ્યતિરેક વ્યભિચાર નથી.
ઉપશંકાકાર:- આમ વિધ્વધ્વંસને કાર્ય માનતા તો સમાપ્તિની ઈચ્છાવાળો મંગલનું આચરણ કરે” આવી કૃતિમાં કયું પદનો - કમુધાતુનો સમાપ્તિ સાથે સંબંધ હોવાથી સમાપ્તિ જ ઈચ્છવાને યોગ્ય છે. તે વાતનો પ્રત્યક્ષ બાધ થશે.
આ સમાધાન :- વિશેષણ યુક્ત વિશેષ્યમાં વિધિ નિષેધ દશવિલ હોય ત્યારે જે વિશેષ્યમાં તે વિધિ નિષેધનો બાધ થતો હોય તો તે બન્ને વિધિનિષેધ વિશેષણને લાગું પડે છે, આ ન્યાય હોવાથી વિદનપ્લૅસ વિશિષ્ટ સમામિ મંગલ જન્ય છે. અહીં વિશેષણભૂત વિધ્વંસ છે. માટે વિદનપ્રધ્વંસ એ જ મંગલનું કાર્ય માનવું યોગ્ય છે. વળી મારા કાર્યમાં વિદન ન આવે એવી ઈચ્છાથી જ મંગલ કરાય છે. આ ગ્રંથકાર આ બધા મતોનું નિરીક્ષણ કરી સમાપ્તિ મંગલનું ફળ છે, એમ દશવિ છે.. .. ननु "नागृहीतविशेषणा बुद्धिर्विशेष्ये उदेतीति" न्यायेन विघ्नाभावस्यैव मङ्गलफलत्वमिति चेन्न । समाप्तेर्भावरूपतया लाघवेन च । तदुक्तं - - “ક્રિયાપર્વ પત્ર નં પક્ષ યમદે.
प्रकियागौरवं यत्र तं पक्षं न सहामहे ॥१॥"
इति कमिपदसम्बन्धादेवमङ्गलफलत्वेऽधिगते विघ्नाभावस्यैव प्रतिबंधकाभावत्वेन कारणत्वक्लृप्तेऽवान्तरव्यापारत्वे न चान्यथासिद्धेः, “नागृहीतविशेषणा विशेष्ये बुद्धिरिति'न्यायस्य समाप्तिफलत्वेऽपि तुल्यत्वात्तस्मात् समाप्ते
-
*
*