________________
૧૪
તકભાષા વાર્તિકમ્ વગેરે તેનો ભાવ ઈષ્ટ સાધનતા. ભોજનમાં ઈષ્ટ સાધનતા લૌકિક પ્રમાણોથી જાણવા મળે છે. આનું પદકૃત્ય કરે છે. - સાધનતા લૌકિકત્વ આટલું જ કહીએ તો અનિષ્ટ સાધન એવા કાંટા વિ.માં અતિવ્યાપ્તિ થાય. કારણ કે લોકોની તેમાં તે તરફ પ્રવૃત્તિ થતી નથી. તેના નિરાસ માટે ઈષ્ટપદ મૂકવું. આમ કરતાં દર્શાદિ આચારમાં અતિવ્યાપ્તિ થાય. દર્શાદિ આચાર ઈષ્ટ સાધન છે પરંતુ અલૌકિક છે. (સ્વાભાવિક રીતે સામાન્ય લોકોની તેમાં પ્રવૃત્તિ થતી ન હોવાથી) તેના નિરાસ માટે અતિરિક્ત પ્રમાણથી બોધિત ઈષ્ટ સાધનતા જેમાં હોય તે લૌકિક દર્શાદિની ઈષ્ટ સાધનતા અતિરિક્ત પ્રમાણથી બોધિત નથી. પણ વેદ બોધિત છે. માટે અતિવ્યામિ નહિ આવે પણ ઈશ્વરમાં અતિવ્યાપ્તિ આવે કારણ કે વેદ થી અતિરિક્ત પ્રમાણ = વેદજન્ય અનુમાન દ્વારા ઈશ્વરને ઈષ્ટ-મોક્ષ/સ્વર્ગાદિસુખને સાધન તરીકે જાણી શકાય છે, એટલે અતિરિક્ત પ્રમાણ બોધિત ઈષ્ટ સાધનતાવાળો ઈશ્વર છે પણ તે અલૌકિક છે. •
तन्निरासाय शब्दतदुपजीविप्रमाणेति ताक्त्युक्ते लौकिकलक्षणं सम्पन्न तदभावोऽलौकिकत्वं ऐहिकगोचरप्रमाणाविषयत्वम् । भोजनं तु प्रत्यक्षसिद्धमिति न तत्र व्यभिचारो, विषयपदं त्वसिद्धतावारणार्थमिति न व्यर्थं, कथं ? "ज्ञानेच्छाप्रयत्नानां सविषयत्वात्क्रमभावित्वाचेत्युक्तेः'' प्रयत्नस्योद्यमस्य सन्ध्यावन्दनादिशिष्टाचारो विषयो भवतीति विषयपदमसिद्धतावारणार्थमित्यर्थः। शिष्टस्याचारस्तस्य विषयः । अलौकिक चासौ अविगीतश्वासौ शिष्टाचारविषयश्चेति समासादिति हेत्वर्थः । तथा च वेदेन बोधिता कर्तव्यता यस्य मङ्गलस्य 'तच्छेषाद्विभाषेति' कचि बेदबोधितकर्तव्यताकमिति समासेन निर्विघ्नसमाप्तिकामो मङ्गलमाचरेदित्याचारानुमितवेदबोधितकर्तव्यताकमिति समासेन निर्विघ्नममाप्तिकाम मङ्गलमाचरेदित्याचारानुमितवेदबोधितकर्तव्यताकमिति समासेन निर्विघ्नसमाप्तिकामो मङ्गलमाचरेदित्याचारानुमितवेदबोधितकर्तव्यता बोध्यते इति साध्यार्थः, इति मङ्गले प्रमाणमसूचि ।
તેના નિરાસ માટે શબ્દ તદુપજીવિપ્રમાણ” એટલું જોડવું. વૈદિક પ્રમાણથી અતિરિક્ત લૌકિક પ્રમાણથી ઈષ્ટસાધનતા બોધિત બને છે તે લૌકિક કહેવાય.