________________
તર્કભાષા વાર્તિકમ્
૧૨ પ્રમાણ છે વેદો પ્રમાણ છે, એમ કબૂલ મંજૂર કરે છે પણ તે શિષ્ટ બની જતો નથી. તેના નિરાસ માટે સ્વારસિક” પદ જોડીએ તો પણ અતિવ્યામિ આવે, કારણ ભ્રમભૂતથી ભ્રમિત થયેલ બૌદ્ધ પોતાની ઈચ્છાથી વેદને પ્રમાણ તરીકે સ્વીકારે છે, પણ તે શિષ્ટ બનતો નથી. તેના નિરસન માટે “વેદત્વોપાધિના” એ વિશેષણ મૂકીએ એટલે વેદને વેદ તરીકે જાણીને તેને પ્રમાણ રૂપે સ્વીકારનાર જે હોય તેનો જ કંઠ શિખપુરૂષત્વની વરમાળાથી શોભી શકે છે. " ___ तथा च शिष्टाचारविषयत्वादित्युक्ते विश्वामित्रादीनां त्रिशंक्वाद्ययाज्ययाजने व्यभिचारः । कथं ? त्रिशङ्कुनामा भिल्लस्तेन कारितं याजनमयाज्ययाजनं विशिष्टशिष्टकृतत्वात् शिष्टाचारविषयो, न तु वेदबोधितकर्त्तव्यताकमतो हेतुरस्ति साध्यं नास्तीति व्यभिचारस्तद्वारणाय अविगीतेति पदं अविगीतत्वं नाम । ધર્મશાસ્ત્રવિરુદ્ધત્વમનિન્દમિર્થ: I ,
રાવાવિરુદ્ધીમત્યુ વત્સાર્ધનરાર્થેડતિ , યં ? મોभोगासनादिकं शास्त्राविरुद्धं परं धर्मशास्त्रविरुद्धमिति तन्निरासाय, धर्मेति, तावत्युक्ते शिष्टभोजने व्यभिचारः । कथं ? शिष्टभोजनमनिन्द्यं न च वेदबोधितकर्तव्यताकमतो हेतुरस्ति साध्यं नास्तीति व्यभिचारस्तद्वारणाय अलौकिकेति पदमुपादीयते ।
શિષ્ટાચારનો જે વિષય બને તેની કર્તવ્યતા વેદથી જણાવેલી હોય છે” એમ કહીએ ત્યારે વિશ્વામિત્ર વગેરે ઋષિઓએ ત્રિશંકુ વિ. કે જેઓ યજ્ઞ કરાવવાને અયોગ્ય છે છતાં તેમની પાસે યજ્ઞ કરાવ્યો તેમાં વ્યભિચાર આવે કારણ કે ત્રિશંકુ ભિલ્લ હતો (ભિલ્લ યજ્ઞને અયોગ્ય છે.) તેની પાસે યજ્ઞ કરાવ્યો તે અયાજ્યયાજન થયું પણ વિશ્વામિત્ર જેવા વિશિષ્ટ શિષ્ટ પુરૂષે કરાવેલ હોવાથી આવો યજ્ઞ શિષ્ટાચારનો વિષય તો બને જ છે, પરંતુ તેની કર્તવ્યતા વેદથી બોધિત નથી (વેદમાં ભિલ્લ, સ્ત્રી વિ. ને યજ્ઞના અધિકારી કહ્યાં છે.) એથી અહીં હેતુ તો રહ્યો પણ સાધ્ય ન રહેવાથી વ્યભિચાર આવ્યો.
તેના વારણ માટે “અવિનીત' પદ જોડવાનું. અવિગીત એટલે ધૂર્મશાસ્ત્ર ને અવિરૂદ્ધ - અનિંદ્ય એવો શિષ્ટ પુરૂષોનો આચાર, તેની કર્તવ્યતા વેદથી બોધિત