________________
૧૧
તર્કભાષા વાર્તિકમ્ भ्युपगन्तृत्वं शिष्टत्वमित्यस्य कोऽर्थः ? वेदत्वपुरस्कारेण स्वेच्छया वेदप्रामाण्याजीकर्तृत्वमित्यर्थः । अस्य पदकृत्यानि गन्तृत्वं शिष्टत्वाभावस्तन्निरासायोपेति तावत्युक्ते गवा सह गच्छति वत्सादावतिव्यातिस्तन्निरासायाभीति अभ्युपगन्तृत्वं शिष्टत्वमित्युक्ते म्लेच्छादावतिव्याप्तिः, कथं ? तत्राङ्गीकर्तृत्वमस्ति परं शिष्टत्वं नास्तीति तनिरासाय प्रामाण्येति तावत्युक्ते नास्तिकादावतिव्याप्तिः, कथं ? नास्तिकः प्रत्यक्षप्रामाण्यमङ्गीकरोति परं शिष्टो न भवतीति तन्निरासाय वेदेति। तावत्युक्ते ताडितबौद्धेऽतिव्याप्तिः, कथं ? ताडितो बौद्धो वेदाः प्रमाणं वेदाः प्रमाणमिति- वक्ति, परं शिष्टो न भवति, तन्निरासाय स्वारसिकेति तावत्युक्ते भ्रान्तबौद्धेऽतिव्याप्तिः, कथं ? भ्रान्तो बौद्धः स्वेच्छया वेदप्रामाण्यमङ्गीकरोति परं शिष्टो न भवति तन्निरासाय वेदत्वोपाधिनेति विशेषणम् ॥
શિષ્ટનું સ્વરૂપ અરે ભાઈ ! આ શિષ્ટત્વ કઈ ચીડિયાનું નામ છે ? શું શિષ્ટત્વ એટલે વેદને વેદ તરીકે માની/સમજી પોતાની ઈચ્છાથી વેદને પ્રમાણ તરીકે સ્વીકારવું. આનું પદકુત્ય કરે છે. “ગન્નુવં શિખવું” એટલું જ કહીએ તો ગતિમાન ઘોડા(પશુ) વિ.માં અતિવ્યાપ્તિ આવે કારણ કે ઘોડા વિ. ચાલતા હોવાથી તેમાં ગતૃત્વ તો છે પણ શિષ્ટત્વનો અભાવ છે. કવિએ ગાયું છે કે - “તિર્યંચ તણા ભવ કીધા ઘણેરા વિવેક નહિ ય લગાર.' તેના વારણ માટે ઉપ પદ મૂકીએ તો ગાયની સાથે ચાલનાર વાછરડા વિ. માં અતિવ્યાપ્તિ થાય. - તેના નિવારણ માટે અભિપદ જોડીએ એટલે ‘અભ્યાગતૃત્વ શિષ્યત્વે એમ કહીએ તો સ્વેચ્છાદિમાં અતિવ્યાપ્તિ આવે કારણ કે તેઓ પણ સ્ત્રી વિ. નો સ્વીકાર તો કરે છે પણ તેઓ શિષ્ટ નથી. (ગમ્યાગમ્યનો વિવેક ન હોવાથી) તેનાં નિરાસ માટે પ્રામાણ્યાભ્યાગતૃત્વ” એમ કહીએ. (પ્લેચ્છો કોઈપણ જાતના પ્રમાણનો સ્વીકાર કરતા નથી. તથાવિધ જ્ઞાનનો અભાવ હોવાથી) છતાં નાસ્તિક વિ.માં અતિવ્યાપ્તિ આવે, કારણ કે તેઓ પ્રત્યક્ષપ્રમાણને સ્વીકારે છે, પણ શિષ્ટ નથી. તેના ખંડન માટે વેદને પ્રમાણ તરીકે સ્વીકારે તે શિષ્ટ, એમ કહીએ તો માર મારવાથી/મેથીપાક ચખાડવાથી બૌદ્ધનાસ્તિક) પણ વેદો