________________
તકભાષા વાર્તિકમ્ પ્રાપ્ત કરોતિ પ્રાપ્ત કરીને કરે એ પ્રમાણે તપુરૂષ સમાસ થતાં “અજાતે શીલે” (૯/૨/૧૪ . .) ણિન પ્રત્યય લાગ્યો પ્રાપ્યકારિ એટલે કે ઈંદ્રિય ધારા વસ્તુ પ્રાપ્ત કરીને પ્રકાશિત કરનાર. - અનુમાન પ્રમાણ દર્શાવે છે - “સમાપ્તિ મંગલથી ઉન્ન થનારી છે, સમાપ્તિરૂપ હોવાથી” જેમ (આ લોકમાં) મંગલ કરતા સમાપ્તિ થાય છે.' ત્યાં નાસ્તિકે આચરેલ કર્મમાં ઉપરોક્ત વ્યભિચાર આવતો હોવાથી બીજે - અનુમાન પક્ષ પણ અયુક્ત જ છે.
અન્યોન્યાશ્રય દોષ આવતો હોવાથી ત્રીજો પક્ષ પણ યુક્ત નથી. અન્યોન્યાશ્રયદોષ કેવી રીતે આવે તે દર્શાવે છે.....
જુઓ શ્રુતિથી (આગમથી). કાર્યકારણ ભાવનું જ્ઞાન થાય ત્યારે નાસ્તિક કૃત ગ્રંથની સમાપ્તિમાં જન્માન્તરીય મંગલની કલ્પના થાય અને જન્માન્તરીય મંગલની કલ્પનાથી કાર્યકારણ ભાવનું જ્ઞાન થાય; એમ પરસ્પર અપેક્ષા હોવાથી અન્યોન્યાશ્રય દોષ આવે. આવી પરિસ્થિતિ હોવાથી સમાપ્તિને મંગલનું ફળ કહી શકાતું નથી.
સમાધાન - અરે ભાઈ ! એમ હોય તો ભલે શ્રુતિ જન્માન્તરીય મંગલને જણાવનારી ન હોય, પરંતુ તર્ક જ અન્યજન્મનાં મંગલને જણાવનાર છે. · कोऽसौ तर्क ? इयं समाप्तिर्मङ्गलसमवहितकारणाजन्या स्यात् तदाऽज'न्यैव स्यात्, दृश्यते च जन्या तस्मान्मङ्गलसमवहितकारणजन्या स्यादिति विप• र्ययपर्यवसानान्ततर्केणाभावमुखेन सा पर्यवसानमिति विपर्ययेण पर्यवसानं
व्यवस्थानं, विपर्ययपर्यवसानं तदन्ते यस्य स तथा स चासौ तर्कश्च स तथा . तेनेत्यर्थः, जन्मान्तरीयमङ्गलावेदनात्तत्र श्रुत्या कार्यकारणभावो गृह्यते इति नान्योन्याश्रयत्वं सैव मङ्गले प्रमाणमिति । ।
ननु सा श्रुतिः प्रत्यक्षा वा अनुमेया वा ? नाद्यः, अनुपलम्भात् । न द्वितीयो लिङ्गाभावादिति चेत् न, आचारानुमेयत्वात्, तथाचानुमानं 'मङ्गलं वेदबोधितकर्तव्यताकं, अलौकिकाविगीतशिष्टाचारविषयत्वात्', दर्शाद्याचारवदिति, तथा च आचारविषयत्वादित्येतावत्युक्ते (L.D.) बौद्धाचारो चैत्यवन्दनादौ