________________
તકભાષા વાર્તિકમ્ - - कृतेपि मङ्गले कादम्बर्यादौ समाप्त्यभावादकृतेपि मङ्गले प्रमत्तनास्तिकानुष्ठितकर्मसमाप्तिभावादिति चेन्न, तत्रापि जन्मान्तरीयमङ्गलस्य विद्यमानत्वात् । ननु जन्मान्तरीयमङ्गलस्य कारणतावेदकं किं प्रत्यक्ष वा ॥१।। अनुमानं वा ।।२।। आगमो वा ॥३।। नाद्यः पक्षश्चतुरचेतसां चेतसि चमत्काराविष्कारणतां धत्ते, तस्य प्राप्यकारित्वनियमेन जन्मान्तरीयमङ्गलावेदकत्वाभावात्, प्राप्यकारीति प्राप्य करोतीति तत्पुरुषे णिन् प्रत्यय च प्राप्यकारि वस्तु प्राप्य प्रकाशयतीत्यर्थः।
अथ समाप्तिर्मङ्गलजन्या समाप्तिकत्वात् क्रियमाणे मङ्गले जन्यमानसमाप्तिवदित्यनुमानं, तत्र नास्तिकानुष्ठितकर्मण्यनुमानमिति द्वितीय पक्षः सोप्यनुपपन्नः, उक्तव्यभिचारात् ।
न तृतीयः अन्योन्याश्रयापत्तेः कथमिति चेत् उच्यते । श्रुत्या कार्यकारणभावग्रहे यत्र जन्मान्तरीयमङ्गलकल्पनम् ।
जन्मान्तरीयमङ्गलकल्पने च कार्यकारणभावग्रह इति तस्मान समाप्तेमङ्गलफलवत्त्वमिति, न तावत्श्रुतिर्जन्मान्तरीयमङ्गलावेदिका, किन्तु तर्क एव।
મંગલવિચારણા શંકાકાર :- અરે નિર્વિઘ્ન સમાપ્તિ માટે મંગલ કરવું જોઈએ, એમ કહેતાં સમાપ્તિને ફળ તરીકે દર્શાવામાં આવી છે, પણ અન્વય વ્યતિરેકથી વ્યભિચાર આવતો હોવાથી આ સંભવતું નથી. મંગલ કરવા છતાં કાદંબરી વગેરેની સમાપ્તિ થઈ નથી અને મંગલ ન કરવા છતાં પ્રમત્ત અને નાસ્તિકે આચરેલ કાર્યની સમાપ્તિ हेपाय छे.
સમાધાન - ત્યાં અન્ય જન્મનું મંગલ રહેલુ હોવાથી વ્યભિચાર આવતો નથી. (અને વિદનના પ્રમાણમાં મંગલ થયેલું ન હોવાથી કાદંબરી વગેરેમાં व्यमियार नथी.)
શંકાકાર - અન્ય જન્મનું મંગલ સમામિનું કારણ છે.” એવું જણાવનાર શું પ્રત્યક્ષ પ્રમાણ છે, અનુમાન પ્રમાણ છે કે આગમપ્રમાણ છે? તેમાં પહેલો પક્ષ તો ચતુર માણસોના ચિત્તમાં ચમત્કાર જગાડનાર નથી, કારણ કે પ્રત્યક્ષપ્રમાણ પ્રાપ્ય પદાર્થને જ જણાવનાર હોવાથી અન્ય જન્મના મંગલને જણાવી ન શકે.