________________
ફાન
તર્કભાષા વાર્તિક "ज्ञासाथं ज्ञातसम्बन्धं, श्रोतुं श्रोता प्रवर्तते, રાણાવી તેને વાર્તવ્યઃ સન્ધઃ સવોનઃ શા” (૨.૬ જૉ-ર્તિ શ/૧૭)
इति न्यायात्तयोः प्रवृत्त्यङ्गत्वं लक्ष्यते, इह च तदभावान्नाद्यपद्यावतार इत्याशक्याद्यपद्यावतारिकामारचयति । प्रारिप्सितस्य ग्रन्थस्य निर्विघ्नपरिसमाप्त्यर्थ, अलौकिकाविगीतशिष्टाचारानुमितवेदबोधितकर्तव्यताकं मङ्गलाचरणं कृतं हृदि एव; श्रोतुः प्रवृत्त्यङ्गभूते विषयप्रयोजने निर्दिशति ।
बालोऽपि या न्यायनये प्रवेशमल्पेन वाञ्छत्यलसः श्रुतेन । संक्षिप्तयुक्त्वनन्विततर्कभाषा प्रकाश्यते तस्य कृते मयैषा ॥ बाल इति । तर्कभाषाविषयो बालव्युत्पत्तिः प्रयोजनमित्यर्थः ।
શ્રોતાની આ ગ્રંથમાં પ્રવૃત્તિ થાય તે માટે વિષય પ્રયોજન દર્શાવવાં જોઈએ. કહ્યું છે કે - જેનું પ્રયોજન અને સંબંધ જાગ્યો હોય તેને સાંભળવા શ્રોતા પ્રવર્તે છે. તેથી શાસ્ત્રની આદિમાં પ્રયોજન સહિત સંબંધ કરવો (કહેવો) હોવો જોઈએ.
આવો ન્યાય હોવાથી સંબંધ અને પ્રયોજન પ્રવૃતિના કારણ તરીકે સિદ્ધ થાય છે. છે પણ અહીં - ગ્રંથની શરૂઆતમાં મંગલ તેમજ વિષય પ્રયોજનનો અભાવ
, છે. માટે આધ પદ્ય - શ્લોકનો અવતાર ન થઈ શકે, પ્રથમ શ્લોકમાં મંગલ .. વગેરે હોવું જોઈએ, તેવું તો અહીં પહેલા શ્લોકમાં જોવા મળતું નથી, માટે
તેનો આદ્ય શ્લોક તરીકે અવતાર ન થઈ શકે. એ પ્રમાણે શંકા ઉઠાવી સમાધાન 'કરવા પૂર્વક પ્રથમ શ્લોકની અવતારિકાને રચે છે.
* . સમા :- શરૂઆત કરવાને ઈચ્છાયેલ ગ્રંથની નિર્વિન સમાપ્તિ માટે - અલૌકિક અનિંદ્ય શિષ્ટાચારથી અનુમાન કરાયેલ તેમજ વેદથી જેની કર્તવ્યતા
જણાવવામાં આવી છે, એવું મંગલાચરણ હૃદયમાં કર્યું જ છે. શ્રોતાની પ્રવૃત્તિના અંગભૂત વિષે પ્રયોજનને દશવિ છે.
બાલ ઈતિ - તર્કભાષા એ વિષય છે. બાળક - અજ્ઞાતને ન્યાયની વ્યુત્પત્તિ સમજાય પ્રયોજન છે.' .. ननु भो ! निर्विघ्नसमाप्त्यर्थं मङ्गलं कर्तव्यमिति वदता (भवता) च समाप्तेः फलत्वमुक्तमिति च न सम्भवति । अन्वयव्यतिरेकाभ्यां व्यभिचारात्।