________________
૨૯૧
તર્કભાષા વાર્તિકમ્ તત્ત્વબુભત્સામાં - પદાર્થના સ્વરૂપને બરાબર સમજવાની ઈચ્છા હોય ત્યારે કથકના ગુણ દોષનું વિવેચનાદિ હિતકૃત્ય તે બન્નેનેજ કરવાનું હોય છે. નહિંતર તત્ત્વબોધનો નિર્વાહ ન થઈ શકે.
અનુવિધેય વિનીત - આદેશાનુસાર કાર્ય કરનાર પણ રાજા વગેરે લોભાદિ સંપાદન કરવાવાળો હોય છે, તે પણ વાદમાં નથી હોતો. બુદ્ધિપૂર્વક મધ્યસ્થ બનાવવાનો હોતો નથી. ભાગ્ય યોગે આવી જાય તો વારણ પણ ન કરવું. કારણ કે તેના સંવાદથી તસ્વનિર્ણયનો સંભવ છે. “હા ભાઈ ! આ બરાબર કહે છે. મેં પણ એવું બુજર્ગો - વડવાઓ પાસે સાંભળેલું છે. એથી બીજના મગજમાં તે વાત નક્કી થઈ જાય છે.'
(૨૮) (નિપ્રસ્થાનાનિ) __ पराजयहेतुर्निग्रहस्थानम् । तच्च न्यूनाधिकापसिद्धान्तार्थान्तराप्रतिभामतानुज्ञाविरोधादिभेदाद्बहुविधमपि विस्तारभयानेह कृत्स्नमुच्यते ।
स चाऽष्टनिग्रहाणामधिकरणमिति, ननु केनाभिप्रायेणैतत् प्रतिज्ञाहानिः (૨) પ્રતિજ્ઞા સન્યા (૨) નિરર્થ (૩) વિજ્ઞાતાર્થ (૪) મન્ત (6) अपार्थकं (६) चेति षट्कं तावन्न पतत्येव वादे । स्वाशक्तिनिगूहनार्थानामेषां वादे प्रयोगे तत्त्वप्रतिपत्तिव्याघातप्रसङ्गात् । तत्र स्वीकृतोक्तिपरित्यागः प्रतिज्ञाहानिः । सा पञ्चधा पक्षसाध्यहेतुदृष्टान्ततद्विशेषणपरित्यागात्, (१) शब्दोऽ नित्यः प्रत्यक्षगुणत्वाद् घटवदित्युक्ते परेण प्रत्यभिज्ञाबाधेन दूषिते, अस्तु तर्हि पंटोऽ नित्य इति पक्षपरित्यागः ।
પરાજયના કારણભૂત તે નિગ્રહ સ્થાન છે. ગ્રંથકારે ન્યૂન, અધિક, અપસિદ્ધાન્ત વિ. ૭ નું વિવરણ કર્યું છે. બધા મળીને ૨૨ નિગ્રહ સ્થાનો છે.
અને તે વાદ આઠ નિગ્રહસ્થાનોનું અધિકરણ છે. મૂન અધિક અપસિદ્ધાંત અને પાંચ હેત્વાભાસ આ આઠ નિગ્રહ સ્થાનોનું વાદમાં ઉલ્કાવન કરાય છે. શેષનું નહિં.
શંકાકાર :- કયા અભિપ્રાયથી આ કહો છો ? સમાધાન :- ૧. પ્રતિજ્ઞા હાનિ ૨. પ્રતિજ્ઞાસન્યાસ ૩. નિરર્થક ૪.