________________
તકભાષા વાર્તિકમ્ અવિજ્ઞાતાર્થ ૫. અર્થાન્તર ૬. અપાર્થક. સ્વ અશક્તિ છુપાવવાના અર્થે એઓનો (આ ૬ સ્થાનોનો) વાદમાં પ્રયોગ થતાં તત્ત્વમતિપત્તિના વ્યાઘાતનો પ્રસંગ આવે. (તત્વની શુદ્ધ સમજણ પ્રાપ્ત ન થઈ શકે. એથી કરીને વાદમાં આ છનો પ્રયોગ થતો જ નથી, કારણ કે વાદ તો તત્ત્વના નિર્ણય માટે જ છે. ' (૧) ત્યાં સ્વીકારેલી ઉક્તિનો ત્યાગ કરવો તે પ્રતિજ્ઞાાનિ. (તે પાંચ પ્રકારે છે) પક્ષ, સાબ, હેતુ, દષ્ટાન્ત અને તેનાં વિશેષણનો પરિત્યાગ કરવાથી તે પ્રતિજ્ઞા હાનિ પાંચ પ્રકારે છે. ' શબ્દ અનિત્ય છે. પ્રત્યક્ષ ગુણરૂપે હોવાથી ઘટની જેમ. એમ વાદીએ પ્રયોગ કર્યો. ત્યારે બીજાએ તે જ આ શબ્દ છે', એવી પ્રત્યભિજ્ઞાથી તેનો બાધ થવાથી આ અનુમાન દૂષિત થતા વાદીએ કહ્યું તો પટ અર્નિન્ય છે, એમ પક્ષ પલટો થાય છે.
(२) तेनैव दूषणेन अस्तु नित्यएव शब्दइति स्वीकारे साध्यपरित्यागः (३) शब्दद्रव्यत्वादिना स्वरूपासिद्धचा हेतौ दूषिते कृतकत्वादिहेतुप्रयोगे हेतुपरित्यागः (४) घटस्य द्रव्यतया दृष्टान्तासिद्धावभिधीयमानायां रूपे दृष्टान्तीकृते दृष्टान्तहानिरेव । (५) विशेषणहानिरप्युदाहार्या ।
उक्तापलापः प्रतिज्ञासन्यासः, सोऽयं चतुःप्रकार क एवमाहेति वा परपक्षोऽयं मयोक्तं इति वा (२) स्वोक्ते त्वयैवोक्तमिति वा (३) परोक्ते मयैवोक्तमिति वा (४) न चायं प्रकारोऽसम्भावित एव, वस्तुत्यागेन स्वीयतया विशेषणेन वा अपलापेन वास्तवेन तन्निवृत्तिकामानासम्भवात् (२) । - (ર) તેજ (પ્રત્યભિજ્ઞાજન્યબાધ) દૂષણ લાગવાથી શબ્દ નિત્ય જ છે. એમ સ્વીકારતા સાધ્ય ત્યાગ થાય છે. (૩) શબ્દ તો દ્રવ્ય છે” એવું બોલનારો સ્વરૂપાસિદ્ધિથી હેતુને દૂષિત કરતા કૃતકત્વ વગેરે હેતુનો પ્રયોગ કરતા હેતુનો ત્યાગ કરે છે. (૪) ઘટ તો દ્રવ્ય હોવાથી દષ્ટાન્તાસિદ્ધિ કહેતા રૂપને દષ્ટાન્ત કરતા દટાન્નનો ત્યાગ થાય છે. (૫) પર્વતો વહિમાન નિધૂમત - અહીં નીલધૂમત્વ અવચ્છેદક ન બનતા વ્યાપ્યતાસિદ્ધિ દોષ આવે, ત્યારે ધૂમને હેતુ તરીકે કહેવો એટલે નીલવિશેષણને છોડી દેવું તે વિશેષણ હાનિ. *
કહેલાનો અપલાપ કરવો તે પ્રતિજ્ઞા સાસ. તે ચાર પ્રકારે છે. (૨)