________________
૨૮૯ તકભાષા વાર્તિકમ્ अपकर्षसमा तु दृष्टान्तगतेन धर्मेणान्याप्तेनाव्यापकस्य धर्माभावस्यापादनम् । यथा पूर्वस्मिन् प्रयोगे कश्चिदेवमाह यदि कृतकत्वेन हेतुना घटवच्छब्दोऽनित्यः स्यात् तेनैव हेतुना घटवदेव हि शब्दः श्रावणोऽपि न स्यात् । न हि घटः श्रावण इति ।
मचा क्रोशन्तीत्यादौ मञ्चशब्दस्य वृत्त्यन्तरेणार्थान्तरपरतयोच्चरितस्य मुख्यार्थता सम्भवमात्रेण कश्चिदाह नयचेतनस्य क्रोशनं सम्भवतीति उपचारछलं (२) ___चतुर्वेदाध्यायी 'ब्राह्मण' इति सम्भवमात्रेणोक्ते कश्चिदाह नैवमिति अनुपमाने तदभावादिति सामान्यछलं (३)
.. जातिरिति उत्तरस्यासत्त्वं प्रयुक्ते हेतौ दूषणासामर्थ्य, ___तदुक्तं.... प्रयुक्ते स्थापनाहेतौ दूषणाऽशक्तमुत्तरं ... जातिमाहुरथाऽन्येतु स्वव्याघातकमुत्तरं ।।१।।
यथा कृतकत्वमनित्यत्वव्याप्तं तथा सावयवत्वं व्याप्तं न; किन्तु घटादौ क्वचित्सावयवत्वसहचरितं कृतकत्वम् । इति पक्षे तद्वशेनाविद्यमानस्य सावयवत्वस्यापादनमुत्कर्षसमः(मा)। . २. ५२ ७८ :- मांयी अपा। २ छ, ही मञ्च शनी पक्ष માંચડા ઉપર બેસેલ અર્થમાં છે. એવા અભિપ્રાયથી આ વાક્ય કહેવાયેલ છે. તેમાં મુખ્યાર્થીની સંભાવના કરી કોઈક કહે કે અચેતનનો અવાજ સંભવી શકતો नथी. . उपयार छस. ....' 3. सामान्य ७६ :- ओ में बात ५२ अपायेद अभिप्राय, तेने તદ્દન સામાન્ય અર્થમાં સમજી જૂદી રીતે રજૂ કરવો. જેમકે બ્રાહ્મણ ચાર વેદ ભણનારો છે, આમ સંભાવના માત્રથી કહેવાય, ત્યારે કોઈક કહે અનુપમાનમાં (શસ્ત્રજીવીબ્રાહ્મણ જાતિ) તેનો અભાવ છે. માટે તમારી વાત યોગ્ય નથી. આ સામાન્ય છલ છે.
અસત્ ઉત્તરનો પ્રયોગ કરવો તે જાતિ. પ્રયુક્ત હેતુમાં પ્રતિવાદીને દૂષણ આપવાનું સામર્થ્ય ન હોય તેવા અસત્ હેતુનો પ્રયોગ કરવો.