________________
२८६
તર્કભાષા વાર્તિકમ્
यस्य प्रत्यक्षादिप्रमाणेन पक्षे साध्याभावः परिच्छिन्नः स कालात्ययापदिष्टः, स एव बाधितविषय इत्यच्यते । तथाग्निरनुष्णः कृतकत्वाजलवत् । अत्र कृतकत्वं हेतुः । तस्य च यत् साध्यमनुष्णत्वं तस्याभावः प्रत्यक्षेणैव परिच्छन्नः, त्वगिन्द्रियेणाग्नेरुष्णत्वपरिच्छेदात् । । ___ तथापरोऽपि कालात्ययापदिष्टः । यथा घटस्य क्षणिकत्वे साध्ये प्रागुक्तं सत्त्वं हेतुः । तस्यापि च यत् साध्यं क्षणिकत्वं तस्याभावोऽक्षणिकत्वं प्रत्यभिज्ञातर्कादिलक्षणेन प्रत्यक्षेण परिच्छिन्नम् । स एवायं घटो यो मया . पूर्वमुपलब्ध इति प्रत्यभिज्ञया पूर्वानुभवजनितसंस्कारसहकृतेन्द्रिय-प्रभवया पूर्वापरकालाकलनया घटस्य स्थायित्वपरिच्छेदादिति ।
જે (હેતુ)ના સાધનો અભાવ પ્રત્યક્ષાદિ પ્રમાણથી પક્ષમાં નિશ્ચિત થઈ. ગયો હોય તો કાલાત્યયાદિષ્ટ (હેત્વાભાસ) છે. તેને બાધિતવિષય’ પણ કહેવામાં આવે છે. જેમકે “અગ્નિ શીતળ છે, કારણ કે તે કૃતક છે, જળની
म.' सही तत्प' हेतु छ, तेनु अनुसत्य' अ साध्य छे.. तेनो અભાવ પ્રત્યક્ષથી જ નિશ્ચિત થઈ જાય છે, કારણ કે ત્વગિન્દ્રિયથી અગ્નિમાં ઉષ્ણતાનો નિશ્ચય થઈ જાય છે.
તે જ પ્રમાણે બીજું પણ કાલાત્યયાદિષ્ટ છે. જેમકે, ઘટનું ક્ષણિકત્વ સિદ્ધ કરવામાં પૂર્વોક્ત સત્ત્વ એ હેતુ છે. તેનું પણ ક્ષણિકત્વ એવું જે સાધ્ય છે, તેનો અભાવ-અક્ષણિકત્વ પ્રત્યભિજ્ઞા અને તર્ક વગેરરૂપ પ્રત્યક્ષથી નિશ્ચિત થઈ જાય છે, કારણ કે “આ તે જ ઘડો છે જે મેં પૂર્વે જોયો હતો” એમ પ્રત્યભિજ્ઞાનથી = પૂર્વના અનુભવથી જનિત સંસ્કારની સહાયથી ઈન્દ્રિય દ્વારા ઉત્પન્ન થયેલ પૂર્વાપરકાળના જ્ઞાનથી ઘટના સ્થાયિત્વનો નિશ્ચય થઈ જાય છે.
एते चासिद्धादयः पञ्च हेत्वाभासा यथाकथञ्चित् पक्षधर्मत्वाद्यन्यतमरूपहीनत्वादहेतवः स्वसाध्यं न साधयन्तीति ।
येऽपि लक्षणस्य केवलव्यतिरेकिहेतोस्त्रयो दोषा अव्याप्त्यतिव्याप्त्यसंभवास्तेऽप्यत्रैवान्तर्भवन्ति न तु ते पञ्चभ्योऽधिकाः । तथाहि अतिव्याप्तिाप्यत्वासिद्धिः, विपक्षमात्रादव्यावृत्तत्वात् सोपाधिकत्वाच । यथा