________________
૨૮૧
તર્કભાષા વાર્તિકમ્
1
संप्रति विरूद्धः कथ्यते । साध्यविपर्ययव्याप्तौ हेतुर्विरूद्धः, यथा शब्दो नित्यः कृतकत्वादिति । अत्र हि नित्यत्वं साध्यं कृतकत्वं हेतुः । तद्विपर्ययेण चानित्यत्वेन कृतकत्वं व्याप्तं यतो यद्यत् कृतकं तत्तत् खल्वनित्यमेव । अतः साध्यविपर्ययव्याप्तत्वात् कृतकत्वं हेतुर्विरुद्धः ।
1
,
શંકા :- સાધ્યનો વ્યાપક હોઈ જે સાધન (હેતુ)નો અવ્યાપક હોય તે उपाधि, खेभ उपाधिनुं सक्षाग छे. अने ते (लक्षाग) निषिद्धत्वभां नथी. तेथी નિષિદ્ધત્વ ઉપાધિ કેવી રીતે થઈ શકે ?
સમાધાન :- જ્યાં જ્યાં અધર્મ-સાધનત્વ છે, ત્યાં ત્યાં નિષિદ્ધત્વ હોય છે. આ રીતે નિષિદ્ધત્વ ત્યાં છે (જ), પરંતુ ‘જ્યાં જ્યાં હિંસાત્વ હોય ત્યાં ત્યાં અવશ્યનિષિદ્ધત્વ હોય જ' એમ નથી; કારણ કે યજ્ઞમાં થતી હિંસામાં હિંસાત્વ છે પણ નિષિદ્ધત્વ નથી. આ રીતે ત્રણ પ્રકારનો અસિદ્ધ (હેત્વાભાસ) દર્શાવ્યો. સાધ્યથી વિપરીત જે સાધ્યાભાવ તેની સાથે વ્યાપ્તિવાળો હેતુ વિરુદ્ધ કહેવાય છે. અહીં કૃતકત્વહેતુ સાધ્યાભાવ-અનિત્ય સાથે વ્યાપ્ત હોવાથી વિરુદ્ધ
उपाय.
साध्यसंशयहेतुरनैकान्तिकः सव्यभिचार इति वोच्यते । स द्विविधः । साधारणानैकान्तिकोऽसाधारणानैकान्तिकश्चेति ।
तंत्र-प्रथमः पक्षसपक्षविपक्षवृत्तिः । यथा शब्दो नित्यः प्रमेयत्वादिति । अत्र प्रमेयत्वं हेतुः पक्षे शब्दे, सपक्षे नित्ये व्योमादौ विपक्षे चानित्ये घटादी विद्यते, सर्वस्यैव प्रमेयत्वात् । तस्मात् प्रमेयत्वं हेतुः साधारणानैकान्तिकः ।
अनैकान्तिकं निरूपयति । संशयेति एकान्ते नियत एकान्तिकः तद्विपर्य यादनैकान्तिकः । तथा च तस्य संशयहेतुत्वमुक्तं भवति साध्यवत्तदभावस्यापि गमकत्वादिति भावः । भाष्योक्तं लक्षणान्तरमाह सव्यभिचार इति विविधमभितश्चरणं व्यभिचारस्तेन सह वर्तत इति सव्यभिचार इत्यर्थः । तं विभजते स इति द्विविधमिति ।
અનૈકાંતિકનું નિરૂપણ કરે છે.
સાધ્ય વિશે સંશય ઉપજાવનાર હેતુ અનૈકાંતિક છે. એકાંતમાં નિયત હોય