________________
તકભાષા વાર્તિકમ
૨૭૨. अत्र कश्चिदाह । तर्क संशय एवान्तर्भवतीति । तन्न । एककोटिविषयत्वात् तर्कस्य । ..... सतर्को द्विविधः विषयपरिशोधको व्याप्तिग्राहकश्चेति । व्याप्तिग्राहकस्यैवमाकारः - “धूमो यदि अग्न्यसमवहिताजन्यत्वे सति अग्निसमवहिताजन्यः स्यात्' इत्यादि (२) विषयपरिशोधकस्यैवमाकारः “अयं धूमो यदि धूमाभावव्याप्यवन्यभाववान् स्यादि"त्यादि (२) तर्कस्तु मानसमाहार्यं ज्ञानं धूमाभाववान् स्यादिति मात्रशरीरकमिति ज्ञेयम् । अनुग्राहकेति । तर्कानुगृहीतस्य प्रमाणस्य साधनत्वात् अनुग्राहकः प्रसादकर्तेत्यर्थः । .
તર્ક તો એક કોટિ-વિકલ્પરૂપ હોવાથી સંશયમાં તેનો સમાવેશ ન થાય. તે તર્ક બે પ્રકારે છે. વિષયનો પરિશોધક, અને વ્યામિનો ગ્રાહક, વ્યામિગ્રાહક તર્કનો આવો આકાર છે... જો ધૂમ અગ્નિ વિનાના સાન્નિધ્યમાં ઉત્પન્ન ન થતો હોય અને અગ્નિના સાન્નિધ્યમાં પણ ઉત્પન્ન ન થતો હોય તો અજન્ય જ બની જશે. અર્થાત્ ધૂમ જો વિલિનો વ્યભિચારી હોત તો તે (ધૂમ) વહિથી જ પણ નહીં બને. એટલે આ તકે ધૂમમાં વહ્નિના વ્યભિચારની શંકા દૂર કરીને વ્યાપ્તિનો નિશ્ચય કરાવે છે.
માટે આને વ્યાતિગ્રાહકતર્ક કહેવાય. વિષ્ણુ પ્રતિશોધકનો આવો આકાર છે. જે આ ધૂમાડો ધૂમાભાવ વ્યાપ્ય વલયભાવવાળો હોય, તો આ પર્વત ધૂમાભાવવાળો થશે. આ તકે ધૂમરૂપ હેતુથી થનાર અગ્નિ અનુમાનના વિધ્યભૂત (સાધ્યરૂપ) અગ્નિનું શોધન કરે છે.
તર્ક તો માનસિક-માનસ આહાર્ય- (આ ખોટું છે એમ જાણીને પણ તેવું જ્ઞાન કરવું) જ્ઞાન રૂપ છે.
(આ પર્વત) ધૂમાભાવવાનું સ્થા” તેટલું જ તર્કનું શરીર છે. તર્કથી અનુગૃહીત પ્રમાણ અનુમાન સાધન-હેતુ સાધ્યને સાધનાર બનતું હોવાથી તર્કને અનુગ્રાહક-પ્રસાદ કર્તા- સહાય કરનાર કહેવાય છે.
(૨૨) (નિયા) निर्णयोऽवधारणज्ञानम् । तच्च प्रमाणानां फलम् ।