________________
તકભાષા વાર્તિકમ્ ૨૬૦
() રો: दोषा रागद्वेषमोहाः । राग इच्छा । द्वेषो मन्युः क्रोध इति यावत्। मोहो मिथ्याज्ञानं विपर्यय इति यावत् ।
- (૦૭) (પ્રેત્યમાવ) पुनरुत्पत्तिः प्रेत्यभावः । स चात्मनः पूर्वदेहनिवृत्तिरपूर्वदेहसङ्घाતટામઃ
(૧૦૮) મેં फलं भोगः सुखदुःखान्यतरसाक्षात्कारः ।
ननु प्रवृत्तिशब्देन कथं धर्माधर्मों ? तत्राह - आयुर्घतमित्यादिवत्साध्यवादिना साधनं लक्ष्यत इत्यर्थः ।
મન અભ્યત્તર ઈન્દ્રિય છે. પ્રવૃત્તિ ધર્મઅધર્મમય યાગાદિ ભોગાદિ કિયા રૂપ છે. તે પ્રવૃત્તિ જગતના તમામ વ્યવહારને સિદ્ધ કરનાર હોવાથી એમાં ધર્મ અને અધર્મ બન્ને આવે છે.
શંકાકાર :- માણસ શુભ પ્રવૃત્તિ કરે તો ધર્મ અને અશુભ કરે તો અધર્મ નામનું અદષ્ટ પેદા થાય છે, તો પછી તમે સીધા પ્રવૃત્તિ શબ્દથી ધર્મ અધર્મનું કેવી રીતે ગ્રહણ કર્યું ?
સમાધાન - ઘી આયુ છે. એમ કારણમાં કાર્યનો ઉપચાર થાય છે, તેમ અહીં સમજવું.
સાધ્યવાદીથી સાધન ઓળખાય છે. એટલે કે સાધ્યવાદી કાર્ય તરીકે પદાર્થનો વ્યપદેશ કરે છે, પણ ત્યાં ઉપચાર નો સહારો લેવાથી સાધન-કારણનો ખ્યાલ આવી જાય છે, આ તો સાધ્યવાદી છે, માટે તેનો = પ્રવૃત્તિનો કાર્ય તરીકે વ્યપદેશ કર્યો છે, પણ હકીકતમાં યાગાદિ પ્રવૃત્તિ ધર્મ-અધર્મના તો કારણ જ છે.
રાગ, દ્વેષ અને મોહ તે દોષો છે. (તેમાં) રાગ એ ઈચ્છા, દોષ એ મળ્યું એટલે કે કોધ છે અને મોહ એ મિથ્યાજ્ઞાન એટલે એ વિપર્યય છે.
પ્રયત્નનો જનક જે ગુણ તે ઈચ્છા, નિવૃત્તિનો જનક જે ગુણ તે ક્રોધ. ચેટાનો જનક જે ગુણ તે કૃતિ.