________________
૨૫૮
તર્કભાષા વાર્તિકમ્ कादिज्ञानस्य मोदकाद्याकारापत्त्या मोदकादिभक्षणापत्त्या निराकरणात् इत्यर्थः। साकारज्ञानवादस्य तीर्थकरैः प्रत्यादिष्टत्वादित्यर्थः । एवं चार्थानामपि नित्यानुमेयं पराकृतमित्याह। ___ अतएवेति अतः शब्दः परामृष्टं हेतुं स्पष्टयति । प्रत्यक्षेति ।
સ્વપ્નમાં જે સર્વ અનુભવ રૂપે જ્ઞાન છે તે સ્વપ્નવહ નાડી. અને મનના સંયોગથી જન્ય સ્મરણ છે. એટલે કે જે કંઈ જ્ઞાન છે તે કે ભાન થાય છે તે બધુ સ્મરણ જન્ય છે. અને તે અયથાર્થ (જ્ઞાન) ત્યાં અસન્નિહિત ગજ વગેરેનો સંનિહિત તરીકે ભાસ થતો હોવાથી થાય છે. '
જ્ઞાનની સાકારતાનું નિરાકરણ કરવા માટે કહે છે. સર્વ સંજ્ઞાનું નિરાકારમેવ', તેમાં યુક્તિ બતાવે છે. જ્ઞાન સાકાર હોય છે, એમ માનો તો લાડુ વગેરેનું જ્ઞાન લાડુ વિગેરે આકારે થવાથી લાડુ વગેરેનું જ્ઞાન ભક્ષણ કરવાની આપત્તિ આવશે. આવી આપત્તિથી જ સાકારતાનું નિરાકરણ થઈ જાય છે. સાકાર જ્ઞાનવાદનો તીર્થકરોએ નિષેધ કરેલ છે.
પર્વ - એ પ્રમાણે પદાર્થો સદા અનુમેય છે, આવા બૌદ્ધ મતનો પણ નિરાસ કરવામાં આવ્યો છે. કારણ કે તેઓ સાકાર જ્ઞાનથી અર્થનું અનુમાન કરતા હતા, પણ અમે તો સાકાર જ્ઞાનનો જ નિરાસ કરી દીધો છે. અત - સાકાર જ્ઞાનનો નિરાસ થવાથી અર્થ અનુમાનનો પણ નિરાસ થઈ જાય છે.
‘ગતપતિ’ પ્રત્યક્ષેતિ અતઃ શબ્દ પરામૃટ હેતુને સ્પષ્ટ કરે છે. “સાકારજ્ઞાનનો નિરાશ થવાથી” આ હેતુનો અતઃશબ્દથી પરામર્શ કરવામાં આવ્યો છે, તે હેતુ “ઘટાદિપ્રત્યક્ષસિદ્ધ હોવાથી” આ ગ્રંથ દ્વારા વધારે સ્પષ્ટ કરવામાં આવે છે.
सर्वं ज्ञानमर्थनिरूप्यम्, अर्थप्रतिबद्धस्यैव तस्य मनसा निरूपणात् । घटज्ञानवानहं, इत्येतावन्मानं गम्यते न तु 'ज्ञानवानहम्' इत्येतावन्मात्रं જ્ઞાત્તેિ !
___ अयं भावः इन्द्रियसम्बद्धो विषयः स्वजन्यज्ञाने स्वाकारं समर्व नश्यति। तेन चाकारेणार्थोऽनुमीयते इति सर्वविषयानुमेयवादिनः सौगतस्य मतं ।