________________
૨૫૭
તકભાષા વાર્તિકમ્ कल्पकरूपं । उपादानभेदाः ज्ञानस्य स्वयमूहयाः ।
બુદ્ધિના વિધ્યાકાર પરિમાણ ભેદો ઘટ ઈત્યાદિ રૂપે જ્ઞાન છે. વિષયાકારે પરિણત થયેલી બુદ્ધિમાં પ્રતિબિંબિત ચૈતન્ય સ્વરૂપ પુરૂષને બુદ્ધિ = વૃત્તિને અનુસાર ઉપલબ્ધિ થાય છે. બુદ્ધિનો સુખાદિ આકાર પરિણતિ ભેદ = બુદ્ધિ પરિણામવિશેષાત્મક (‘અયંઘટઃ' ઈત્યાકારક) પ્રત્યય છે. ઉંઘમાં એક પ્રકારનું = અયથાર્થ જ જ્ઞાન હોય છે. તેમાં યુક્તિ બતાવે છે. સ્વપ્ન જ્ઞાન સંસ્કાર માત્રથી જન્ય હોવાથી સ્મૃતિ રૂપે છે. કારણ કે નહિં અનુભવેલ પદાર્થમાં સ્વપ્નજ્ઞાન ઉદય થતું નથી. સ્વપ્ન અયર્થાથ સ્મૃતિ છે, કારણ કે જાગૃત દશામાં તેનો વિસંવાદ જોવા મળે છે. એટલે સ્વપ્નજ્ઞાન અયથાર્થસ્મરણસ્વરૂપ માત્ર એક જ પ્રકારનું હોય છે. કારણ કે તેમાં દૂર રહેલ પદાર્થનું (ત)નું આ સામે રહેલ છે, (ઈ) આવા રૂપે પ્રતીતિ થાય છે.
યર્થાથ જ્ઞાન/અનુભવ બે પ્રકારે છે. નિર્વિકલ્પક અને સવિકલ્પક, ત્યાં નિર્વિકલ્પક પ્રત્યક્ષ જ હોય છે. યથાર્થ તો બધું સવિકલ્પક જ હોય છે. જ્ઞાનના ઉપાદાન ભેદો જાતે વિચારી લેવા. નિર્વિકલ્પકજ્ઞાન સંસર્ગનું ભાન થયા વિના પેદા થાય છે, સવિકલ્પક જ્ઞાનમાં સંસર્ગ અવશ્ય લાગુ પડે છે, તેથી ત્યાં સંયોગાદિ સંનિકર્ષનું ભાન થાય છે. વિષયતા સંથી જ્ઞાન વિષયમાં રહેતું હોવાથી ઇંદ્રિય સાથે વિષયનો જે સંસર્ગ લાગુ પડતો હોય તે સંનિકર્થ બને છે. અનુમિતિમાં વ્યાતિજ્ઞાન વિં. કારણ છે. આ બધા ભેદો પ્રમાણ નિરૂપણમાં આપી દીધા છે, માટે જાતે વિચારવાનું કહ્યું છે.
स्वप्नइति सर्वमेव ज्ञानमनुभवरूपं स्वप्नवहनाडीमनःसंयोगजन्यं स्मरणं स्मरणजन्यमित्यर्थः । अयथार्थत्वं च तत्रासन्निहितानां गजादीनां सन्निहितत्वेन માસનાહિતિ મીઃ |
- सर्वश्च ज्ञानं निराकारमेव । न तु ज्ञानेऽर्थेन स्वस्याकारो जन्यते । साकार ज्ञानवादनिराकरणात् । अत एवाकारेणार्थानुमानमपि निरस्तम् । प्रत्यक्षसिद्धत्वाद्घटादेः ।
ज्ञानस्य साकारतां निराकर्तुमाह- सर्वमिति तत्र युक्तिः साकारेति मोद