________________
ત/ભાષા વાર્તિકમ્
૨૫૬ प्रथमविकारो महदारव्यःचित्तान्तःकरणादिशब्दिता बुद्धिः । .
(વિજ્ઞાનવાદ) શંકાકાર :- પ્રત્યક્ષ (દેખાતું) સ્વપ્ન સમાન છે ?
સમાધાન :- એમ નથી કારણ કે ત્યાં વસ્તુને = ઘટાદિને જોયા પછી બીજી ક્ષણે તેનો બાધ નથી. એટલે કે જેવું જોયું તેવું જ હાથ આવે છે, માટે પ્રત્યક્ષને - પ્રત્યક્ષ જોયેલ પદાર્થને ખોટો ન માની શકાય. એકાત્મા વડે ભિન્ન શરીરથી અનુભવેલ અર્થનું દરેક જીવને સ્મરાગ તો થતું નથી. મૂળમાં “નનું જ્ઞાનાત્ ब्रह्मणो वा अर्था व्यतिरिक्ता न सन्ति/मैवम्, अर्थानामपि प्रत्यक्षादिसिद्धत्वेनाऽश
પત્નીપત્નીત્ / એમ પાઠ છે પ્રત્યક્ષેતિ’ આ પાઠનો જ ઉતારો છે. રાત્મત્વ - અ બાહ્ય અર્થ સાથે બ્રહ્મનું ઐકય માનો તો જુદા જુદા શરીરો પણ બાહ્ય અર્થમાં જ આવે. તેથી જે એક શરીરે અનુભવેલ વસ્તુનું જ્ઞાન આત્મા (બ્રહ્મ)માં હોય, બ્રહ્મ તો એક જ છે. તેથી આત્મામાં રહેલ તે જ્ઞાનનું સ્મરણ આત્માથી સંલગ્ન બીજા શરીરને પણ થવું જોઈએ, પણ એમ થતું નથી. તેથી બાહ્યર્થ સાથે બ્રહ્મનું ઐકય નથી.
બીજી રીતે વિચારીએ.... જો આત્માને એક જ માનો તો એક શરીરે અનુભવેલું અર્થનું સ્મરણ બીજાને થઈ શકશે, જેમ બાળ, યુવા, વૃદ્ધ શરીરે અનુભવેલ સ્મરણ થાય છે. પરંતુ તેમ થતું નથી, (તેથી આત્મા એક ન માની શકાય) વેદાન્તમતના ખંડનની આ પંક્તિ છે. સાંખ્યમત પ્રમાણે બુદ્ધિનું સ્વરૂપ દશવિ છે - સત્વરજસ્તમોગુણવાળી પ્રકૃતિનો સર્વપ્રધાન(નો) પહેલો વિકાર બુદ્ધિ છે. ચિત્ત, અંતઃકરણ વગેરે શબ્દોથી બુદ્ધિ વાચ્ય છે.
बुद्धेर्विषयाकारः परिणामभेदा घट इत्यादिरूपाः । ज्ञानं विषयाकारेण परिणममानायां बुद्धौ प्रतिबिम्बितस्य चैतन्यात्मनः पुरुषस्य बुद्धिः वृत्त्यनुकार उपलब्धिः । बुद्धेविषयसुखाद्याकारः परिणतिभेदः प्रत्यय इति, स्वप्नेति स्वापेत्वेकत्वप्रकारमेव । ज्ञानं तत्र युक्तिः स्वप्नज्ञानस्य संस्कारमात्रजन्यत्वेन स्मृतित्वमननुभूतेऽर्थे स्वप्नज्ञानानुदयादिति । यथार्थेति यथार्थो द्विविधो निर्विकल्पकसविकल्पकभेदात्, तत्र निर्विकल्पकं प्रत्यक्षमेव, यथार्थं तु सर्वमेव सवि