________________
તર્કભાષા વાર્તિકમ્ वृत्तिं जनयतीति ।
જે વૈશિષ્ટય ખુલ્લુ પ્રગટ થતું હોય તેનો પ્રતિયોગી જે હોય તે પ્રકાર કહેવાય. અહીં વિશિષ્ટ જ્ઞાન હોવાથી વૈશિસ્ત્રસંબંધ પ્રગટ થાય/ભાસે છે અને સંબંધ અનુયોગીમાં જેને ખેંચી લાવે તે સંબંધનો પ્રતિયોગી બને અને પ્રતિયોગીથી જેને વિશિષ્ટ બનાવે તે અનુયોગી. અહી વૈશિષ્ટયસંબંધ દ્વારા ઘટત્વથી ઘટને * વિશિષ્ટ બનાવાય છે, એટલે ઘટત્વના કારણે ઘટમાં વૈશિસ્ય ધર્મ આવ્યો છે, માટે તે ધર્મજ ઘટત્વને ઘટમાં રાખવા માટે સંબંધની ગરજ સારે છે એટલે કે ઘટત્વ પ્રતિયોગી બન્યો અને તેથી તે(ઘટત્વ) પ્રકાર કહેવાય. ઘટ વિશિષ્ટ બનતો હોવાથી અંયોગી કહેવાય. - વિવક્ષિત ધર્મનું જે અધિકરણ હોય તે જ અધિકરણ જેવું હોય તે જ તે બે પદાર્થોનું સામાનાધિકરંણય છે. જેમ કે ઘટત્વનું અધિકરણ ઘડો છે. અને તે જ ઘડો દ્રવ્યનું પણ અધિકરણ છે. માટે ઘટત્વ અને દ્રવ્યત્વ વચ્ચે સામાનાધિકરણ્ય થયું. વિવણિત ધર્મનું જે અધિકરણ હોય તે પદાર્થ, જે ધર્મનું
અધિકરણ ન બનતું હોય તો તેવા ધર્મો વચ્ચે વૈયધિકરાય હોય છે. જેમ કે . • તન્શબ્દથી ઘટવ લીધું તેનું અધિકરણ ઘડો તે પટત્વનું અનધિકરણ છે.; માટે ધટત્વ પટવ વચ્ચે વૈયધિકરણ્ય કહેવાય. - વિવક્ષિત પદાર્થમાં જેની હયાતી હોય તેમજ તે પદાર્થને અન્યથી અલગ તારવી આપે તે વિશેષણ કહેવાય. જેમ કે વીરપુરુષ, નીલોત્પલ, અહીં વીરત્વ કાયર પુરુષોથી તે પુરુષને અલગ પાડે છે. નીલત્વ ધોળા વિ. વર્ણવાળા કમળોથી તે કમળને જુદું પાડે છે. પણ વીરત્વ, નીલત્વનો પુરુષ કમલમાં અભાવ હોય તો તેઓ વ્યાવર્તન કરી શકતા નથી. જેની પદાર્થમાં હયાતી ન હોય છતાં પણ તે પદાર્થનેં બીજાથી અલગ પાડી આપે તે ઉપલક્ષણ કહેવાય. જેમકે રાજપુરુષ/. દંડી પુરુષ. એમાં રાજાની અને દંડની હયાતી ન હોવા છતાં અન્ય પુરુષોથી તે (રાજા/દંડ) વિવક્ષિત પુરુષોને અલગ પાડી આપે છે.
अन्यूनानतिरिक्तवर्तिधर्मोऽवच्छेदक इत्यत्र न न्यूना अन्यूना न अतिरिक्ता अनतिरिक्ता अन्यूनाश्चानतिरिक्ता श्वान्यूनानतिरिक्ता गवादिपदार्थास्तेषु. वर्तत इत्येवं शीलोऽन्यूनानतिरिक्तवर्ती स चासौ धर्मश्चान्यूनानतिरिक्तवर्ति धर्मोऽ