________________
તર્કભાષા વાર્તિકમ્
तद्विद्यते यस्यासौ तद्वान् घटस्तस्मिन् तद्वति घटत्ववति घटे पुनस्तच्छब्देन घटत्वं तदेव प्रकारो यस्मिन् ज्ञाने तत्, तत्प्रकारकं ज्ञानं इति ।
જે વિવક્ષિત પદાર્થમાં વિદ્યમાન હોય અને તેનાથી અન્ય પદાર્થમાં જેની હયાતી ન હોય તે અસાધારણધર્મ કહેવાય. જેમકે ગાયમાં સાસ્નાદિમત્ત્વ છે અને તેનાથી બીજા પદાર્થ-ઘડા વિગેરેમાં સાસ્નાદિમત્ત્વ નથી માટે ગાયમાં રહેલો સાસ્નાદિમĒ અસાધારણ ધર્મ થયો. અવાન્તરવ્યાપાર-અસાધારણ કારણથી ઉત્પન્ન થનાર અને અસાધારણ કારણથી થનાર કાર્યને ઉત્પન્ન કરનાર હોય છે. અહીં તત્ શબ્દથી અસાધારણ કારણરૂપ દંડને લેવાનો છે, તેનાથી ભ્રમિ (= ચક્રભ્રમણ) ઊભી થાય છે અને દંડથી જન્ય ઘડો છે, તેને ભ્રમિ ઉત્પન્ન કરે છે માટે ભ્રમિ એ અવાન્તર વ્યાપાર થયો.
४
વિવક્ષિત ધર્મવાળા પદાર્થમાં તે ધર્મનું વિશેષણરૂપે જ્ઞાન કરવું તે યથાર્થજ્ઞાન. અહીં તત્ શબ્દથી વિવક્ષિત/અભીષ્ટ ઘટત્વ ધર્મ લઈએ. તે ઘટમાં રહેલ છે અને તેવા ઘટમાં ‘ઘટત્વવાળો ઘટ છે.’ એવું ઘટત્વ વિશેષણવાળું જ્ઞાન તે યથાર્થ ज्ञान थयुं.
प्रकारकत्वं नाम भासमानवैशिष्टयप्रतियोगित्वमिति । तदधिकरणाधिकरणत्वं समानाधिकरणकत्वमित्यत्र तच्छब्देन घटत्वं तस्याधिकरणं घटः स एवाधिकरणं यस्य द्रव्यत्वस्य तत्तथा एतावता घटत्वंद्रव्यत्वयोः सामानाधिकरण्यमित्यर्थः ।
तदधिकरणानधिकरणकत्वं व्यधिकरणत्वं इत्यत्र तच्छब्देन घटत्वं तस्याधिकरणं घटः स एवानधिकरणं यस्य पटत्वस्य तत्तथा एतावता घटत्वपटत्वयो र्वैयधिकरण्यमित्यर्थः ।
सद्व्यावर्तकं विशेषणं यथा सद्- विद्यमानं व्यावर्तकं च यद् भवति तद्विशेषणं = वीरपुरुषो नीलोत्पलमित्यत्र वीरत्वं कातरेभ्यो नीलत्वं श्वेतादिभ्यो व्यावृत्तिं जनयति न हि वीरत्वनीलत्वाभावे इति । असद्व्यावर्तकमुपलक्षण मित्यत्र असदविद्यमानं व्यावर्त्तकं च यद्भवति तदुपलक्षणं यथा राजपुरुषो दण्डिपुरुष इत्यत्र राज्ञि दण्डे वाऽसत्यविद्यमानेष्यन्यपुरुषेभ्यो- राजा दण्डश्च व्या
,