________________
૨૫૧
તર્કભાષા વાર્તિકમ્ यथा भग्ने घटे कपालमालायां घटाभावः । स च मुद्गप्रहारादिजन्यः । स चोत्पत्तिमानप्यविनाशी, नष्टस्य कार्यस्य पुनरनुत्पत्तेः ।
હવે નિષેધરૂપી પ્રમાણ દ્વારા જાણી શકાય તેવો અભાવ નામનો સાતમો પદાર્થ વર્ણવવામાં આવે છે. સંક્ષેપમાં તે અભાવ બે પ્રકારનો છે :
(૧) સંસર્ગભાવ અને (૨) અન્યોન્યાભાવ, સંસર્ગભાવ પણ ત્રણ પ્રકારનો છે : (૧) પ્રાગભાવ, (૨) પ્રધ્વસાભાવ અને (૩) અત્યંતાભાવ.
ઉત્પત્તિની પૂર્વે કારણમાં રહેલો કાર્યનો અભાવ તે પ્રાગભાવ. જેમકે તંતુઓમાં પટનો અભાવ. ઉત્પન્ન જ થયો નથી તેથી તે અનાદિ છે. તે વિનાશી છે, કારણ કે કાર્ય એ જ તેના વિનાશનું રૂપ છે.
ઉત્પન્ન થયેલ (વસ્તુ)ના કારણમાં જે અભાવ છે, તે પ્રāસાભાવ છે. પ્રધ્વસ એટલે જ વિનાશ. જેમકે ઘડો ભાંગી ગયા પછી દીકરીઓની હારમાં ઘડાનો અભાવ (તે પ્રધ્વસાભાવી છે. અને તે હથોડાના પ્રહાર વગેરેથી જન્મ્યો છે. તે ઉત્પત્તિમાન હોવા છતાં પણ અવિનાશી છે; કારણ કે નાશ થયેલા કાર્યની પુનરૂત્પત્તિ થતી નથી. જેમ મરેલો માણસ ફરી જન્મી શકતો નથી, તેથી તેનું પુનઃમરણ સંભવતુ નથી. અથવા જેમ વેરાયેલું લાકડું ફરી વેરાઈ શકતું નથી.
" (૧૭) મન્નામાવઃ) त्रैकालिकोऽभावोऽत्यन्ताभावः । यथा वायौ रूपाभावः । ત્રણેય કાળમાં જે અભાવ તે અત્યંતભાવ. જેમકે વાયુમાં રૂપનો અભાવ.
अत्यन्ताभावश्चेति केषाश्चिन्मते अत्यन्ताभावो द्विविधः सामायिकः सदातनश्च । कस्यचिन्मते तुरीयोपि संसर्गाभावो वर्तते । इति बोध्यम् । उत्पत्तेः પ્રતિ . . .
___ननु कार्यस्याभाव इत्यत्र कोऽभाव ? इति प्रश्ने प्रागभाव एवं वक्तव्यस्तथा चात्माश्रय इति चेन गन्धानाधारसमयानाधाराभावत्वस्य प्रागभावलक्षणत्वात् । गन्धस्यानाधारसमयो महाप्रलयसमयः स एवानाधारो यस्याभावस्य स प्रागभाव इत्यर्थः, सर्वेषां मते गन्धस्यैव विनाशाद् गन्धग्रहणं । नव्यास्तु ૧. અભાવવાચક નકારાદિશબ્દથી જન્ય પ્રતીતિને નિષેધ મુખ પ્રતીતિ કહે છે.