________________
તર્કભાષા વાર્તિકમ્
૨૫૦ तदेवं षट् पदार्था द्रव्यादयो वर्णिताः । ते च विधिमुखप्रत्ययवेद्यत्वाद् भावरूपा एव ।
(બોદ્ધ) શંકા - અવયવ અને અવયવી એ બંને અયુતસિદ્ધ છે, તેથી તેમનો સંબંધ સમવાય છે, એમ કહેવામાં આવ્યું છે, પણ તે યોગ્ય નથી. કારણ કે અવયવોથી જુદો (કોઈ) અવયવી સંભવી શકે નહીં. અનેક પરમાણુઓ જ તે (વિશેષ) સ્વરૂપે ગોઠવાઈને ‘આ ઘડો છે, આ ઘડો છે. એ રીતે ગ્રહણ થાય છે.'
(નૈયા.) સમાધાન :- અહીં કહેવામાં આવે છે કે : ‘એક સ્થૂલ ઘડો છે એવી પ્રત્યક્ષ બુદ્ધિ થાય છે. પરંતુ અનેક સૂક્ષ્મ (યૂ) પરમાણુઓમાં તેવી (બુદ્ધિ) થઈ શકતી નથી. અતીન્દ્રિય હોવાથી (જો તમે એમ કહેવા માંગતા હો કે) તેવી (પ્રત્યક્ષ) બુદ્ધિ બ્રાન્ત છે (તો) એ (વાત) બરાબર નથી. કારણ કે તેનો કોઈ બાધક નથી. લાવવું મૂકવું, વેંચવું, ખરીદવું ઈત્યાદિ બધી પ્રવૃત્તિ ઘટને એક અખંડ પદાર્થ માનીને કરવામાં આવે છે, તેમાં કોઈ વિવાદ જોવા મળતો નથી માટે.
તેથી આ રીતે દ્રવ્ય વગેરે છે પદાર્થો વર્ણવવામાં આવ્યા. તેઓ વિધિરૂપ (મુખ) જ્ઞાનથી જાણી શકાય છે, તેથી ભાવરૂપ જ છે.
(૧૪) (સમાવ) इदानीं निषेधमुखप्रमाणगम्योऽभावरूपः सप्तमः पदार्थ प्रतिपाद्यते । स चाभावः संक्षेपतो द्विविधः । संसर्गाभावोऽन्योन्याभावश्चेति । संसर्गाभावोऽन्योन्याभावश्चेति । संसर्गाभावोऽपि त्रिविधः प्रागभावः प्रध्वंसाभावोऽत्यन्ताभावश्चेति ।
(૧૬) (VI માં ) उत्पत्तेः प्राक् कारणे कार्यस्याभावः प्रागभावः । यथा तन्तुषु पटाभावः । स चानादिरुत्पत्तेरभावात् । विनाशी च कार्यस्यैव तद्विनाशरूपવાત્ |
(૨૬) (પ્રäસમાવ:) उत्पन्नस्य कारणेऽभावः प्रध्वंसाभावः । प्रध्वंसो -विनाश इति यावत्।