________________
२४५
તર્કભાષા વાર્તિકમ્ “નિદ્રવ્ય વૃત્તિઃ, વ્યાવૃત્તિ બુદ્ધિ માત્ર હેતુઃ” અહીં માત્ર' શબ્દ અનુવૃત્તિના હેતુ તરીકેનો વ્યવચ્છેદ કરે છે. (એટલે વિશેષ કયાંય પણ અનુવૃત્તિબુદ્ધિનો હેતુ બનતો નથી.)
કેટલાકના મતે વિભુ અને નિત્યમાં વિશેષની વૃત્તિ નથી. કેટલાકના મતે આત્મા અને આકાશમાં વિશેષની વૃત્તિ નથી. કેટલાકના મતે ઈશ્વર અને આકાશમાં વિશેષ નથી એમ સમજવું.
| વિશેષમાં કાર્ય (સ્વરૂ૫) પ્રમાણને આપે છે. વ્યાવૃત્તિવૃદ્ધિમાત્ર દેતુઃ આમાંથી વ્યાવૃત્તિ ઈતિ' પદ લીધેલ છે. ગામમાં રહેલ ગોત્વ અધ્ધત્વાદિથી ગાયને જુદી પાડે છે, માટે સામાન્યથી પણ વ્યવૃત્તિ બુદ્ધિ પેદા થાય છે. તો પણ તેનાથી માત્ર વ્યાવૃત્તિબુદ્ધિ પેદા કરાતી નથી. કારણ કે અનુગત બુદ્ધિ પણ પેદા થાય છે. એટલે માત્ર વ્યાવૃત્તિ બુદ્ધિની ઉત્પત્તિમાં હેતુ તરીકે વિશેષની સિદ્ધિ થાય છે. એમ દિગુ શબ્દથી સૂચવવામાં આવ્યું છે.
બેિ વ્યક્તિની પેન સરખી હોય, તેથી બદલાઈ જવાના ભયથી તેના ઉપર સ્ટિકર લગાડે, ત્યારે બીજાને પણ આવો વિચાર આવવાથી તેને પણ પેન ઉપર સ્ટિકર ચોટાડ્યું, પણ ભાગ્ય-યોગે બન્નેના સ્ટિકર પણ સરખા નીકળ્યા, તો શું સ્ટિકરો તે બન્ને પેનને જુદી પાડવામાં ઉપયોગી થઈ શકે ખરા ? અર્થાત્ ન થઈ શકે. તેમ તમે બે પરમાણુને જુદા પાડવાં તેમાં વિશેષ નામનો પદાર્થ ચોટાડયો. પરંતુ તે વિશેષ સ્વરૂપ તો સરખું હોવાથી અન્યના વ્યાવર્તક કેવી રીતે બની શકે? આ વિચારણીય છે. ઈતિ જૈના.]
. (૧૩) (સમવાય ) अयुतसिद्धयोः संबन्धः समवायः स चोक्त एव ।
नन्ववयवावयविनावप्ययुतसिद्धौ तेन तयोः संबन्धः समवाय इत्युक्तम् । न चैतद्युक्तमवयवातिरिक्तस्यावयविनोऽभावात् । परमाणव एव बहवस्तथाभूताः संनिकृष्टा घटोऽयं घटोऽयमिति गृह्यन्ते ।
अत्रोच्यते । अस्त्येकः स्थूलो घट इति प्रत्यक्षा बुद्धिः । न च सा परमाणुष्वनेकेष्वस्थूलेष्वतीन्द्रिये भवितुमर्हति । भ्रान्तेयं बुद्धिरिति चेत् । ના વાધામ વાત્ |