________________
૨૪૭.
તર્કભાષા વાર્તિકમ્ વળી ગો (=અઘટ) પદાર્થ અસ્કૂરણ દશામાં પણ આ ઘટ છે, આ ઘટ છે, એમ એકાકાર પ્રતીતિ દેખાતી હોવાથી અતવ્યાવૃથિી તે એકાકાર પ્રતીતિમાનવી યુક્તિ યુક્ત નથી.
શૌઃ રૂવું :” આ પ્રતીતિમાં ગોત્વનું સંબંધ તરીકે ભાન થાય છે, પણ જાતિ રૂપે નહીં, એમ પણ નહીં કહી શકાય. કેમકે આ પ્રતીતિમાં ગોત્વનું પ્રકાર તરીકે (ત્વવતી નૌ:) ભાન થાય છે. વળી વ્યક્તિરૂપે તો દરેક ગાય ભિન્ન જ છે, તેથી એકાકાર પ્રતીતિ માટે ગોત્વનો ત્યાં સંબંધ માનવો જરૂરી છે. એમ સંબંધનું ભાન માનો તો પણ સંબંધિ વગર સંબંધ રહેતો નથી, તેથી એ સંબંધ જેનો હોય એટલે એ સંબધનો જે સંબંધી છે તે જ ગોત્વ છે, એ પ્રમાણે સામાન્યની સિદ્ધિની દિશા દર્શાવી.
ननु घटे भग्ने घटत्वं क तिष्ठति ?. अत्र ब्रमो यत्र घटध्वंसस्तत्र तिष्ठत्यन्यघटेषु वा काले वा, तर्हि कथं नोपलभ्यते ? व्यञ्जकाभावादिति ।
‘વિપતિ' મત્રોન્યો વિષયરીન્દ્રઃ આશ્રયવઃ | “સાતિ” ત્વર્થ अनुवृत्तेरेवहेतुत्वात्सामान्यमेवेत्यर्थः । ।
શંકાકાર :- ઘટ ફુટી જતા ઘટત્વ કયાં રહે છે ? સમાધાન - જ્યાં ઘટ નાશ પામ્યો ત્યાં રહે કે બીજા ઘટમાં કે કાળમાં
શંકાકાર :- તો પછી તે ઘટત્વ ત્યાં દેખાતું - જ્ઞાન થતું કેમ નથી.
સમાધાન :- ઘટત્વને પ્રગટ કરનારનો અભાવ હોવાથી. રાજા પ્રજાનું પાલન કરનાર છે, પરંતુ પ્રજાના અભાવમાં તે શકય નથી, તેથી રાજાનું ભાન પણ થઈ શકતું નથી. તેમ ઘટનિક કાર્યતાના અવચ્છેદક તરીકે ઘટત્વની સિદ્ધિ થાય છે. હવે ઘટ જ હયાત ન હોય તો ઘટત્વનું ભાન કયાંથી સંભવે.
- હવે સામાન્યથી પ્રરૂપણામાં જ ‘“સત્તા વહુવિષયવાતું” મૂળ ગ્રંથ છે, તેમાંથી વિષય શબ્દને ઉતાર્યો છે - પ્રસ્તુતમાં વિષયશબ્દનો અર્થ જ્ઞાનનો વિષય ન કરવો પરંતુ તેનો આશ્રય = આધાર અર્થ કરવો એવો ગ્રંથકારનો આશય છે, તેવો અર્થ કરવાથી “સત્તા જાતિના આશ્રય ઘણા હોવાથી તે પરસામાન્ય છે” એવા મૂળનો અર્થ થશે.