________________
૨૪૬
તર્કભાષા વાર્તિકમ્
રહેનાર અપરત્વ. તેનાથી-પર સામાન્ય અને અપર સામાન્ય એવો વ્યવહાર સિદ્ધ થઈ શકે છે.
તેર્થી પરસામાન્ય એ વિશિષ્ટ કોટિનું સામાન્ય છે અથવા સામાન્ય પરત્વવિશિષ્ટઅપરત્વ એ રૂપે છે એવા સાધ્ય વૈશિષ્ટયનો અને આ અપરત્વ ગુણ રૂપે છે; ઈત્યાદિ ભ્રમ થતો નથી. વિષયત્વ અધિકરણત્વ સ્વરૂપ છે/ એમ વ્યાકરણમાં કહેલ છે. વ્યાકરણમાં વૈષયિક ઔપશ્લેષિક વગેરે સાત પ્રકારનાં અધિકરણ દર્શાવ્યાં છે. (રારા૩૦ા સિદ્ધહેમ.) એટલે બહુવિષયત્વાત્નો અર્થ ઘણા પદાર્થોનું અધિકરણ હોવાથી સત્તાને પરસામાન્ય કહેવાય છે.
अत्र कश्चिदाह 'व्यक्ति व्यतिरिक्तं सामान्यं नास्ति इति । तंत्र वयं ब्रूमः किमालम्बना तर्हि भिन्नेषु विलक्षणेषु पिण्डष्वेकाकारां बुद्धिर्विना सर्वानुमतमेकम् । यच तदालम्बनं तदेव सामान्यमिति ।
ननु तस्याऽतद्व्यावृत्तिकृतैवैकाकारा बुद्धिस्तु । तथाहि - सर्वेष्वेवहि गोपिण्डेषु, अगोभ्योऽश्वादिभ्यो व्यावृत्तिरस्ति । तेनागोव्यावृत्तिविषयएवायमेकाकारः प्रत्ययोsनेकेषु, न तु विधिरूपगोत्वसामान्यविषयः । मैवम् । विधिमुखेनैकाकारस्फुरणात् ।
विधिमुखेति घटोऽयं घटोऽयमित्यादि भावमुखेनाकारेणेत्यर्थः । नत्वऽघटभिन्नोऽयमघटभिन्नोऽयमित्याकारेणेति । किञ्चैवमन्यन्याश्रयोऽपि स्यादित्युक्तं । किञ्च गोपदार्थास्फुरणदशायामपि प्रतीतिदर्शनान्नैतन्न्याय्यं, न च सम्बन्धप्रतिभानं गोत्वस्य प्रकारत्वेन भानात् । किञ्च यस्यायं सम्बन्धस्तद्गोत्वमिति दिक् ।
વિધિમુખથી - આ ઘટ છે, આ ઘટ છે ઈત્યાદિ ભાવમુખથી પ્રતીતિ થાય છે. માટે છ પદાર્થો ભાવ રૂપ જ છે. પરંતુ ‘‘અઘટથી આ ભિન્ન છે’’ ઈત્યાદિ આકારથી પ્રતીતિ થતી નથી. વળી અન્યોન્યાશ્રય પણ થાય છે. બૌદ્ધોની માન્યતાના ખંડનમાં જે મૂળ-ગ્રંથમાં ‘વિધિમુલૅનૈવૈષ્ણારાત્'' પાઠ છે, તેમાંથી ‘‘વિધિમુખેન’’નો અર્થ કરેલ છે. અને નિષેધમુખથી (અતવ્યાવૃત્તિથી) પ્રતીતિ માનવામાં ઘટના ભાનમાં અઘટના ભાનની આવશ્યકતા રહેશે તેમજ અઘટનાભાનમાં ઘટના ભાનની જરૂરત પડતી હોવીથી અન્યોન્યાશ્રય દોષ આવે.