________________
તર્કભાષા વાર્તિકમ
२४४
(भनि३५ए।) (९०) कर्माणि उच्यन्ते । चलनात्मकं कर्म, गुण इव द्रव्यमात्रवृत्ति । अविभुद्रव्यपरिमाणेन मूर्त्तत्वापरनाम्ना सहैकार्थसमवेतं विभागद्वारा पूर्वसंयोगनाशे सत्युत्तरदेशसंयोगहेतुश्च । तच्च उत्क्षेपणअपक्षेपण-आकुश्चनप्रसारण-गमनभेदात् पञ्चविधम् । भ्रमणादयस्तु गमनग्रहणेनैव गृह्यन्ते । ____ गुणनिरूपणानन्तरं कर्मोच्यते इदानीमिति गुणइवेति यथा गुणा द्रव्येष्वेव वर्त्तन्ते नान्येष्वेवं कर्मेत्युपमानार्थ इवान्ययोगव्यवच्छेदार्थो मात्र शब्दः, अयोगव्यवच्छेदो न विवक्षितश्चेत्तर्हि केषु द्रव्येषु वर्त्तत । इत्याह- अविभ्विति इयत्तावच्छिन्नपरिमाणयोगित्वं मूर्त्तत्वमित्यर्थः । मूर्तेषु द्रव्येषु वर्तते । उर्ध्वदेशसंयोगकारणं कर्मोत्क्षेपणं (१) अधोदेशसंयोगकारणं कर्मापक्षेपणं (२) वक्रत्वापादनं कर्माकुञ्चनं (३) ऋजुत्वापादनं कर्म प्रसारणं (४) अनियतदेशसंयोगकारणं कर्म गमनं (५) इति ।
गुण नि३५॥ ५७ी भने शवि छ... .
અત્યારે ગુણની જેમ કર્મ પણ દ્રવ્યોમાં જ રહે છે. અન્યમાં નહિં. અહીં ઉપમાન અર્થમાં ઈવ છે.
પ્રશ્ન :- માત્ર શબ્દ અન્યયોગના વ્યવછંદ માટે છે. અહીં અયોગનો વ્યવચ્છેદ વિવક્ષિત નથી. તો પછી કયા દ્રવ્યમાં કર્મ રહે છે ? તે કહે છે.
જવાબ :- અમુક પરિમાણવાળુ હોવુ તે મૂર્ત કહેવાય. તે મૂર્ત દ્રવ્યોમાં કર્મ રહે છે.
ઉર્ધ્વ દેશ સાથે સંયોગ કરાવવામાં કારણભૂત કર્મ તે ઉત્તેપણ, નીચેના દેશ સાથે સંયોગ કરાવવામાં કારણભૂત કર્મ તે અવક્ષેપણ, વળાંક પેદા કરનાર કર્મ આકુંચન, સરળતા પેદા કરનાર કર્મ પ્રસારણ, અનિયત દેશ સાથે સંયોગ કરાવવામાં કારણભૂત કર્મ ગમન છે. ભ્રમણ વગેરેનો ગમનમાં સમાવેશ થઈ भय छे.
(९१) (सामान्यम्) अनुवृत्ति प्रत्ययहेतुः सामान्यम् । द्रव्यादित्र्यवृत्ति, नित्यमेकमने