________________
તર્કભાષા વાર્તિકમ્
२४० परमाण्वादौ व्यभिचारः स्यादतो योगिनिरासार्थमुक्तमस्मदादीति ।
મીમાંસક શબ્દને અનિત્ય માને છે. તેના ખંડન માટે ગ્રંથકાર કહે છે કે - શબ્દ અનિત્ય છે. આપણી બાહ્ય ઈન્દ્રિયથી ગ્રાહ્ય હોવાથી. અહીં અનિત્ય એટલે નાશવાનું સ્વરૂપવાળુ હોવું, પરંતુ વિનાશથી યુક્ત સત્તા વિશિષ્ટ હોવું તે અનિત્યનું લક્ષણ ન સમજવું. નહિંતર સત્તા વિનાના પ્રાગભાવમાં અનિત્યત્વનાં અભાવની આપત્તિ આવશે. મન નામની ઈન્દ્રિયથી ગ્રાહ્ય આત્મામાં વ્યભિચાર ન થઈ જાય તે માટે બાહ્યપદ મૂકયું. યોગિ ગ્રાહ્ય પરમાણુ વિગેરેમાં આવતાં વ્યભિચાર વારવા માટે અસ્મદાદિ પદ મૂકવામાં આવ્યું છે.
(८१) (योगिसिद्धिः) किं पुनर्योगिसद्भावे प्रमाणम् ?
उच्यते । परमाणवः कस्यचित् प्रत्यक्षाः, प्रमेयत्वाद् घटवदिति । तथापि सामान्यादिना व्यभिचारोऽत उक्तं सामान्यवत्त्वे सतीति । सामान्यादित्रयस्य निःसामान्यत्वात् ।
(८२) (बुद्धिः ) अर्थप्रकाशो वुद्धिः । नित्या अनित्या च ऐशी बुद्धिर्नित्या अन्यदीया त्वनित्या । बानत्या ।
___(८३) (सुखम्) प्रीतिः सुखम् । तच्च सर्वात्मनामनुकूलवेदनीयम् ।
(८४) (दुःखम्) पीडा दुःखम् । तच्च सर्वात्मनां प्रतिकूलवेदनीयम् । (८५) (इच्छा) रागः इच्छा । (८६) (द्वेषः) क्रोधो द्वेषः । (८७) (प्रयत्नः) उत्साहः प्रयत्नः । बुद्धयादयः षड् मानसप्रत्यक्षाः। (शं.) परंतु योगीना मस्तित्वमा शुं प्रभारी छ ?
(સમાધાનમાં) કહેવામાં આવે છે કે – પરમાણુઓ કોઈને તો પ્રત્યક્ષ હોવા જોઈએ, કારણ કે તે ઘટની જેમ પ્રમેય છે. (જેને તે પ્રત્યક્ષ છે, તે જ યોગી છે.) આમ હોવા છતાં પણ સામાન્ય” વગેરેથી વ્યભિચાર થશે. કારણ કે