________________
૨૩૯
તર્કભાષા વાર્તિકમ્ આ પ્રથમ પક્ષ લઈને ગ્રંથકાર કહે છે.... આધેતિ - સુદ અને ઉપસુંદ બન્ને ભાઈઓએ તપના પ્રકર્ષથી પરસ્પર સિવાય અન્ય કોઈના હાથે નાશ ન પામવાનું વરદાન મેળવ્યું હતું. પણ તિલોત્તમા નામની અપ્સરાને જોઈ તેને પ્રાપ્ત કરવા પરસ્પર યુદ્ધ કરીને બન્ને એક બીજાનાં હાથે મૃત્યુ પામ્યા. તે ન્યાયથી છેલ્લા શબ્દ વડે ઉપાજ્ય નાશ પામે અને ઉપાજ્યથી છેલ્લો શબ્દ નાશ પામે.
કયાંક એ પ્રમાણે છે કે સુંદ અને ઉપસુંદ નામે બે દૈત્ય હતા. એ બન્નેના વધ માટે જાતે ઉત્પન્ન કરેલી માયાસ્ત્રીમાં મોહમુગ્ધ બની લગ્ન કરવા સારૂ યુદ્ધ કરતા એકબીજાને પ્રહાર કરીને મરણ પામ્યા. અન્ય શબ્દનો ઉપાન્ય શબ્દથી નાશ પામવું તે યોગ્ય નથી લાગતું. એથી કહે છે.
| ‘ઈદક્તિ' - તેમાં (અસંગતિમાં) યુક્તિ બતાવે છે-જે ક્ષણે ઉપાજ્યની ઉત્પત્તિ થાય છે તે ક્ષણે અન્ય ઉત્પન્ન થવાનો છે/થતો હોય છે અને જે ક્ષણે અન્યની ઉત્પત્તિ છે, તે ક્ષણે ઉપાજ્યની સ્થિતિ છે. ઉપાજ્યની બીજી ક્ષાગે બન્ને ભેગા થયા ખરા, પરંતુ તે વખતે તો અંત્યની હજી ઉત્પત્તિ થઈ હોવાથી નાશ સંભવે નહીં અને ઉપાજ્યની ત્રીજી ક્ષણે તો નાશ થઈ ગયો હોવાથી તેનાથી અંત્યનો નાશ ન સંભવે અને જ્યારે ઉપાજ્યનો નાશ છે, ત્યારે અન્યની સ્થિતિ જ છે. તો ત્રીજી ક્ષણે અસત્ ઉપાજ્યથી અન્યનો નાશ કેમ કરીને સંભવી શકે ?
. कथं तर्हि अन्त्यस्य विनाश ? इत्याशङ्योपान्त्यस्यनाशकत्वासम्भवात् तन्नाश एवान्त्यस्य नाशक इत्याह । तस्मादिति ।
શંકાકાર. :- તો પછી અન્યનો નાશ કેવી રીતે થશે ?
સમાધાન - ઉપાજ્ય નાશક ન બની શકતો હોવાથી ઉપાજ્યનો નાશ જ અન્યનો નાશક છે. એથી ગ્રંથકારે કહ્યું : તમ.... સત્યનારા તિ |
_ विनाशित्वं च शब्दस्यानुमानात् । तथाहि । अनित्यः शब्दः, सामान्यवत्त्वे सत्यस्मदादिबाह्येन्द्रियग्राह्यत्वाद् घटवदिति । शब्दस्यानित्यत्वं साध्यमनित्यत्वं च विनाशावच्छिन्नस्वरूपत्वं, न तु विनाशावच्छिन्नसत्तायोगित्वं, प्रागभावे सत्ताहीनेऽनित्यत्वाभावप्रसङ्गात् । “सामान्यवत्त्वे सत्यस्मदादिबाह्येन्द्रियग्राह्यत्वं' हेतुः, इन्द्रियग्राह्यत्वादित्युच्यमान आत्मनि व्यभिचारः स्यादत उक्तं बाह्येति । एवमपि तेनैव योगिबाह्येन्द्रियेण ग्राह्ये