________________
તર્કભાષા વાર્તિકમ્
૨૩૮
रणापेक्षया विनाशकत्वेन स्वकार्यमात्रापेक्षया विनाश्यत्वेन चोभयथा विरोध
सम्भवादिति ।
अत्र प्रथमपक्षमादायाह । आद्येति सुन्दोपसुन्दौ तपः प्रकर्षसम्पादितप्रभावावऽन्यतरविनाश्यावपि परस्परं युद्धेन विनाश्यविनाशकभावमापन्नौ तेन न्यायेनेत्यर्थः ।
શબ્દ ઈતિ - શબ્દ અનિત્ય હોવાથી તેનો નાશ થવો જરૂરી છે. તે વિનાશ હેતુ વિના સંભવી શકતો નથી. તથા શબ્દમાં વિનાશનું કારણ શું ? એનાં જવાબમાં કહે છે. તત્રાઘમધ્યમ.....
કાર્ય કારણ ઉભય શબ્દના વિરોધિ છે. પ્રશસ્તપાદભાષ્યમાં કહ્યું છે કે - પહેલાંથી ઉપાન્ત્ય સુધીનાં શબ્દો કાર્યથી નાશ પામે છે. (સ્વોત્તર શબ્દ રૂપ કાર્યથી) પરંતુ અન્ય છેલ્લો શબ્દ કારણથી નાશ પામે છે. એમ કેટલાક ભાષ્યની વ્યાખ્યા કરે છે. પરંતુ બીજાઓ પહેલાં શબ્દને કાર્યથી નાશ્ય માને છે અને અન્ય શબ્દને કારણથી નાથ્ય માને છે. અને વચ્ચેના શબ્દોનો કાર્યકારણ સાથે વિરોધ માને છે.એટલે કે ઉભયથી તેઓનો નાશ સંભવે છે.
વચ્ચે રહેલા શબ્દો કાર્યમાત્રથી નાશ પામવાના સ્વભાવવાળા હોવા છતાં, પોતાના કારણની અપેક્ષાએ વિનાશક હોવાથી એટલે પૂર્વનો શબ્દ ઉત્તરનું કારણ છે. તે કારણ શબ્દનો ઉત્તર શબ્દ નાશ કરનાર છે અને સ્વકાર્ય માત્રની અપેક્ષાએ શબ્દ વિનાશ પામનાર છે. જેથી કરીને બન્ને રીતે વિરોધ સંભવી શકે છે.
कुत्रचिदेवं वा यथाः सुन्दोपसुन्दनामानौ दैत्यौ अनयोर्वधाय स्वयमेवजनितमायास्त्रीमोहितौ पाणिग्रहणाय युद्धयन्तौ (युध्यमानौ ) परस्परप्रहारेण मृतौ इत्येतयोर्न्यायेनेत्यर्थः । अन्त्यस्योपान्त्येन नाशकत्वं न सङ्गच्छत इत्याह इदन्त्विति तत्रोपपत्तिमाह उपान्त्येनेति यस्मिन्क्षणे उपान्त्यस्योत्पत्तिः तस्मिन्क्षणेऽन्त्यस्योत्पद्यमानता । यस्मिन्क्षणेऽन्त्योत्पत्तिस्तस्मिन् क्षणे उपान्त्यस्य स्थिति र्यदोपान्त्यविनश्यत्ता तदान्त्यस्य स्थितिरेव च । अन्त्यस्य तृतीयक्षणे वाऽसतोपान्त्येन नाशो न सम्भवतीतिभावः ।
1
અન્ય શબ્દથી ઉપાત્ત્વનો અને ઉપાન્યથી અન્ત્યનો નાશ થાય છે.
-