________________
તર્કભાષા વાર્તિકમ્ ભેરીનાં શબ્દની ઉત્પત્તિમાં ભેરી ને આકાશનો સંયોગ અસમાયિકારણ અને ભેરી દડનો સંયોગ નિમિત્ત કારણ જાણવું.
વાંસને ચીરવાથી પેદા થતા ચટ ચટ અવાજમાં વંશદળ અને આકાશનો વિભાગ અસમવાયિકારણ અને બે દળનો વિભાગ નિમિત્તકારણ. એટલે પહેલો શબ્દ સંયોગ કે વિભાગથી થાય છે.
જ્યારે બાકીના બધા શબ્દોમાં આકાશ સમવાયિકારણ ને પૂર્વનો શબ્દ ઉત્તર શબ્દનું કારણ બને છે. અને આકાશમાં - કાર્યના દેશમાં શબ્દ સમવાય સંબંધથી રહે છે માટે પૂર્વ પૂર્વનો શબ્દ ઉત્તર શબ્દનું અસમવાયિકારણ બને. જે તરફ પવનની લહેર ચાલતી હોય તે બાજુ શબ્દ વિશેષ વહે છે. માટે અનુકૂળ પવન નિમિત્ત કારણ બને છે. કર્મ અને બુદ્ધિની જેમ શબ્દ પણ ત્રણ ક્ષણ સ્થાયી રહે છે.
આનો અભિપ્રાય આ છે કે શબ્દ પહેલી ક્ષણે પેદા થાય છે, બીજી ક્ષણે સ્થિર બને છે, ત્રીજી ક્ષણે નાશ પામે છે, અહીં બુદ્ધિ અને શબ્દનો ‘ત્રિક્ષણાવસ્થાયી' કહીને સૂચિત કર્યું છે કે “બુદ્ધિ” અને “શબ્દ”નો સ્વનાશક ઉત્તરવર્તી ગુણની સાથે તેને 'વધ્ય-ઘાતકભાવરૂપ વિરોધ' સ્વીકૃત છે. સહાનવસ્થાનરૂપ વિરોધ” સ્વીકૃત નથી. એથી જ તો બીજી ક્ષણે પૂર્વ-ઉત્તર બે શબ્દનું સુમિલન થાય છે. . "
. तत्राद्यमध्यमशब्दाः कार्यशब्दनाश्याः । अन्त्यस्तूपान्त्येन उपान्त्यस्त्वन्त्येन सुन्दोषसुन्दन्यायेन विनश्येते । इदं त्वयुक्तम् । उपान्त्येन त्रिक्षणावस्थायिनोऽन्त्यस्य द्वितीयक्षणमात्रानुगामिना तृतीयक्षणे चासताऽन्त्यनाशजननासम्भवात् । तस्मादुपान्त्यनाशादेवान्त्यनाश इति ।।
शब्देति शब्दस्यानित्यत्वाद्विनाशेन भवितव्यं । विनाशश्च निर्हेतुके न सम्बोभवीति । तथा च किंमत्र विनाशकारणमित्याह- तत्रेति कार्यकारणोभयविरोधित्वं शब्दस्योक्तं प्रशस्तपादभाष्ये आद्यानामुपान्त्यपर्यन्तानां शब्दानां कार्यनाश्यत्वम् । अन्त्यस्य तु कारणनाश्यत्वमिति कैश्चिद् व्याख्यातं तद्भाष्यम् अन्यैस्तु प्रथमशब्दः कार्यनाश्यः । अन्त्यशब्दः कारणनाश्यम्, मध्यशब्दकार्यकारणेन वा विरुध्यन्ते, मध्यवर्त्तिनां शब्दानां कार्यमात्रविनाश्यत्वेऽपि स्वका