________________
તકભાષા વાર્તિકમ
२२८ માપના વ્યવહારનું અસાધારણ કારણ તે પરિમાણ છે. તે ચાર પ્રકારનું છે અણુ, મહદ્ દીધું અને હૃસ્વ. તેમાં કાર્યમાં રહેલું પરિમાણ સંખ્યા, પરિમાણ કે પ્રચય (ઢગલા)ને લીધે હોય છે. તે આ પ્રમાણે છે : ઈશ્વરની અપેક્ષાબુદ્ધિથી પરમાણુઓમાં ધિત્વ ઉત્પન્ન થાય છે. તેથી દયાણક પરિમાણ સંખ્યામાંથી ઉત્પન્ન થયું-અર્થાત્ સંખ્યા એ (જ) તેનું કારણ છે. એમ અર્થ થયો. ચણક પરિમાણ પોતાના આશ્રયના સમવાયિકારણ (5ધયણુકમાં રહેલ બહુત્વ સંખ્યામાંથી જન્મે છે. ચતુરણુક પરિમાણ પોતાના આશ્રયના સમવાયિકારણ (=વ્યબુક) ना परिभागमाथी आन्भे छ. ३ना गा (पिंड)- परिभा पोताना आश्रयना સમાયિકારણરૂપ અવયવોના પ્રશિથિલ સંયોગમાંથી જન્મે છે. પરમાણુનું પરિમાણ તથા આકાશ વગેરેનું પરમમહતુપરિમાણ નિત્ય જ હોય છે.
(७३) (पृथक्त्व म्) .... . पृथक्त्वं पृथग्व्यवहारासाधारणं कारणम् । तच्च द्विविधम् । एकपृथक्त्वं द्विपृथक्त्वादिकं च । तत्राद्यं नित्यगतं नित्यमनित्यगतमनित्यम् । द्विपृथक्त्वादिकं चानित्यमेव ।।
(७४) (संयोगः) संयोगः संयुक्तव्यवहारहेतुर्गुणः स द्वयाश्रयोऽव्याप्यवृत्तिश्च । स त्रिविधः । अन्यतरकर्मजः, उभयकर्मजः संयोमजश्चेति । तत्रान्यतरकर्मजो। तथा क्रियावता श्येनेन सह निष्क्रियस्य स्थाणोः संयोगः । अस्य हि श्येनक्रिया असमवायिकारणम् । उभयकर्मजो यथा सक्रिययोर्मल्लयोः सं. योगः । संयोगजो तथा कारणाकारणसंयोगात् कार्याकार्यसंयोगः । यथा हस्ततरुसंयोगेन कायतरुसंयोगः ।
पृथक्त्वमिति । ननु अन्योन्याभावनिबन्धनोऽयं व्यवहार इति चेन्मैवं
नञर्थानुल्लिखितधीविषयत्वेन पृथक्त्वस्याभावरूपत्वानुपपत्तेः । अव्याप्यवृत्तीति अव्याप्यवृत्तित्वं स्वात्यन्ताभावसमानाधिकरणत्वमित्यर्थः । शरीरइन्द्रिययोः शरीरकेशयोः शरीरनखयोः संयोग एव । संयोगजेति उत्पन्नमात्रस्य चिरोत्पन्नस्य वा निष्क्रियस्य स्वकार्यकारणंसंयोगिभिरकारणैः कारणाकारणसं