________________
૨૨૬
તર્કભાષા વાર્તિકમ્
રસનેન્દ્રિયથી ગ્રાહ્ય વિશેષ ગુણ રસ. તે પૃથિવી અને જળમાં રહે છે. તેમ પૃથિવીમાં તે મધુરાદિ છ પ્રકારનો મધુર-ખાટો-ખારો-તીખો (ટું)- તુરો અને કડવો (તિક્ત) છે અને તે પાકજ છે. જળમાં તે મધુર, અપાકજ, નિત્ય અને અનિત્ય છે. નિત્ય પરમગુરૂપી જળમાં અને અનિત્ય કાર્યરૂપ જળમાં છે.
ધ્રાણેન્દ્રિયથી ગ્રાહ્ય વિશેષગુણ તે ગધે. તે માત્ર પૃથિવીમાં જ રહે છે અને અનિત્ય જ છે. તે સુગંધ અને દુર્ગધ એમ બે પ્રકારની છે. જળ વગેરેમાં ગન્ધની પ્રતીતિ થાય છે તે તો સંયુક્ત સમવાયથી સમજવી જોઈએ. (એટલે કે જળ તથા પૃથિવીનો સંયોગ થવાથી પૃથિવીમાં સમાવેત ગન્ધથી તે વાસિત બને છે, તેથી પાણીમાં ગંધનો ભાસ થાય છે. કારણ કે હકીકતમાં ગન્ધ એ જળનો ગુણ નથી.)
[પૃથ્વી વગેરે સ્થાવરજીવોના કલેવર હોવાથી દારિકવર્ગણા રૂપ (પુદ્ગલ)રૂપ છે, અને બધા પુદ્ગલો રૂપ, રસ, ગંધ, સ્પર્શમય જ હોય છે. સ્પર સાંધવર્ણવન્તઃ પુરાઃ iધારા (તત્વાર્થ:) ઈતિજૈના:]
स्पर्शस्त्वगिन्द्रियग्राह्यो विशेषगुणः। पृथिव्यादिचतुष्टयवृत्तिः । स च त्रिविधः शीतोष्ण-अनुष्णाशीतभेदात् । शीतः पयसि । उष्णस्तेजसि । अनुष्णाशीतः पृथिवीवाय्वोः । आप्यादिकार्येष्वनित्यः । एते च रूपादयश्चत्वारो महत्त्वैकार्थसमवेतत्वे सत्युद्भूता एव प्रत्यक्षाः ।
(૭૨) (સા ) संख्याएकत्वादिव्यवहारहेतुः सामान्यगुणः । एकत्वादिपरार्द्धपर्यन्ता। तत्रैकत्वं द्विविधं नित्यानित्यभेदात् । नित्यगतं नित्यमनित्यगतमनित्यम् । स्वाश्रयसमवायिकारणगतैकत्वजन्यं च । द्वित्वं चानित्यमेव । तच्च द्वयोः पिण्डयोरिदमेकमिदमेकमित्यपेक्षाबुद्धया जन्यते । तत्र द्वौ पिण्डौ समवायिकारणे, पिण्डयोरेकत्वेऽसमवायिकारणे । अपेक्षावुद्धिनिमित्तकारणम् । अपेक्षाबुद्धिनाशादेव द्वित्वविनाशः । एवं त्रित्वाद्युत्पत्तिर्विज्ञेया ।
ગિન્દ્રિયથી ગ્રાહ્ય વિશેષગુણ તે સ્પર્શ છે. તે પૃથિવી વગેરે ચાર