________________
તકભાષા વાર્તિકમ
૨૨૪ सरूपगन्धा भूमौ, सांसिद्धिकद्रवत्वयुताः स्नेहाङ्किता विगन्धाः पूर्वोक्ताः पाथसि સેવા, (૨) તેનલ , વા , ધ્વનિ ર્નમણિ, નીવે વુદ્ધિસુત્વदुखप्रयत्नधीच्छा विशेषगुणाः । (२) एतत्लक्षणं च स्वाश्रयव्यवच्छेदौपयिकावान्तरसामान्यविशेषवन्तो विशेषगुणा इति ।
द्रव्याण्युक्तानि गुणा उच्यन्ते सामान्यवानिति । असमवायिकारणत्वं समवायिकारणभिन्नत्वं अन्यथा घटरूपादावव्याप्तिः । सामान्यादावनतिप्रसक्तये सामान्यवान् इति, द्रव्येऽनतिप्रसक्तयेऽसमवायिकारणमिति. कर्मण्यनतिप्रसक्तयेऽस्पन्दात्मेति ।
હવે ગુણોનું નિરૂપણ કરવામાં આવે છે - જેમાં જેટલાં સામાન્ય ગુણો અને વિશેષ ગુણો હોય તે કહે છે. વાયુ માં ૯. તૈજસમાં ૧૧ પાણી પૃથ્વી, આત્મામાં ૧૪, દિશા કાલમાં મ, આકાશમાં ૬, ઈશ્વરમાં ૮,મનમાં ૮ ગુણો છે. સામાન્યથી ગુણો કહ્યાં.
તેમાં વિશેષ ગુણો કયા કયા છે તે દર્શાવે છે. સ્પર્શ, રસ, રૂપ, ગંધ એ પૃથ્વીમાં, સાંસિદ્ધિક દ્રવત્વ અને સ્નેહ સાથે તથા ગંધ વગરના પૂર્વનાં ગુણો પાણીમાં છે. તેમાં રૂપ અને સ્પર્શ, વાયુમાં સ્પર્શ, આકાશમાં શબ્દ, જીવાત્મામાં બુદ્ધિ, સુખ, દુઃખ, દ્વેષ, પ્રયત્ન, ઈચ્છા નામના વિશેષ ગુણો હોય છે.
આનું (વિશેષ ગુણનું) આ લક્ષણ છે. - પોતાના આશ્રયને જુદો પાડવામાં ઉપયોગી, અવાન્તર સામાન્ય વિશેષવાળો ગુણ તે વિશેષ ગુણ. દ્રવ્યો કહ્યાં ગુણો કહે છે. ગુણત્વએ અવાર સામાન્ય તેમાં પણ વિશેષ રૂપત્વ, રત્વ વગેરે કહેવાય, તેવી વિશેષ જાતિવાળા વિશેષ ગુણો છે. .
જાતિયુક્ત, અસમવાયિકારણ અને અગતિશીલ હોય તે ગુણ કહેવાય. અસમવાધિકારણ એટલે સમવાય કારણથી ભિન્ન એવો અર્થ કરવાનો છે, નહિ તો ઘટના રૂપાદિમાં અવ્યામિ આવે, કારણ કે તે તો કોઈનું અસમવાય કારણ નથી બનતું. (ઘડામાં સમવાય સંબંધથી એવું કોઈ કાર્ય પેદા થતું નથી કે જેનું પોતે- ઘટરૂપ કારણ બનતું હોય) સામાન્ય પણ અગતિશલ છે, તેથી સામાન્યાદિમાં અતિવ્યાપ્તિ ન થઈ જાય તે સારૂ સામાન્યવાનું કહ્યું, દ્રવ્યમાં આકાશ