________________
તકભાષા વાર્તિકમ્ सुखादीति, एतावता मनसि प्रमाणं सूचितम् ।
ननु सर्वस्य ज्ञानस्यात्ममनःसंयोगजन्यत्वात् सर्वज्ञानसाधनं मन इति कथं सुखादीति ?
उच्यते संयोगेनेति बहिरस्वतन्त्रं मन इति न्यायेन मनसः स्वातन्त्र्येण रूपादिज्ञानसाधनत्वं नास्ति व्यासङ्गदशायां विषयान्तरोपलम्भासम्भवान्मनः संयुक्तानीन्द्रियाणि ज्ञानजनकानि तस्मात्सर्वोपलब्धिसाधनं मनसो युक्तम् ।
ઈન્દ્રિય તે મન એટલું જ કહીએ તો ચક્ષુ વિ.માં અતિવ્યાપ્તિ થાય. તેના નિરાસ માટે આન્તરપદ મૂકયું. એકલા આંતરપદથી સુખાદિમાં અતિવામિ આવે. કારણ કે સુખાદિ આંતરિક છે. તેના નિરાસ માટે ઈન્દ્રિય પદ મૂકયું છે. આટલા વર્ણનથી મનની સિદ્ધિમાં પ્રમાણ છે, એવું સૂચિત કરવામાં આવ્યું.
શંકાકાર :- સર્વ જ્ઞાન આત્મમનના સંયોગથી ઉત્પન્ન થયું હોવાથી મનને સર્વજ્ઞાનનું સાધન કહેવું જોઈએ. તેને બદલે સુખાદિ ઉપલબ્ધિનું સાધન કેમ કહ્યું?
સમાધાન મનના સંયોગથી બાધેન્દ્રિય (પોતાનાં) અર્થને ગ્રહણ કરે છે.
આ ન્યાયથી મન રૂપાદિના જ્ઞાનનું સ્વતંત્ર સાધન નથી. એટલે જ તો મન ઠેકાણે ન હોય, અન્ય વિચાર ના ચગડોળે ચડેલું હોય ત્યારે અન્ય વિષયનો ઉપલંભ થતો ન હોવાથી મનથી જોડાયેલી ઈન્દ્રિય જ્ઞાનને ઉત્પન્ન કરે છે. તેથી કરીને મન સર્વ ઉપલબ્ધિના સાધન કરીકે યુક્ત છે. સુખાદિની ઉપલબ્ધિમાં મન સ્વતંત્ર કારણ છે, માટે અહી સુખાદિ ઉપલબ્ધિના કારણ તરીકે મનમંત્રીને બિરૂદવામાં આવ્યું છે.' ___ तच्च न प्रत्यक्षमपि त्वनुमानगम्यम् । तथाहि सुखाद्युपलब्धयश्चक्षुराद्यतिरिक्तकरणसाध्या, असत्स्वपि चुक्षारादिषु जायमानत्वात् । यद्वस्तु यद्विनैवोत्पद्यते तत्तदतिरिक्तकरणसाध्यम् । यथा कुठारं विनोत्पद्यमाना पचनक्रिया तदतिरिक्तवह्नयादिकरणसाध्या । यच्च करणं तन्मनः । तच्च चक्षुराद्यतिरिक्तम् । इति द्रव्याण्युक्तानि ।
| (તિ દ્રનિપામ્) मनसो विभुत्वं प्राग्निरस्तं, मध्यमपरिमाणत्वे साचयत्वेनानित्य(त्व) प्र.