________________
२२१
તર્કભાષા વાર્તિકમ્ દેશિક પરત્વાપરત્વ એ દિશાને જ જણાવે અને કાલિક પરત્વાપરત્વ એ કાળને જ જણાવેં. કારણ કે તે ચાર જાતિઓ જુદી જુદી છે. એવો અર્થ તત્ત્વજ્ઞાતિ
नो छ.
तत्तत्जाति पुरस्कारेणैव परत्वापरत्वादेः लक्षणत्वं दैशिक परत्वापरत्व पुरस्कारेण परत्वापरत्वादेः देशलक्षणत्वम् कालिक परत्वापरत्वपुरस्कारेण परत्वापरत्वादेः काललक्षणत्वं
દૈશિક પરત્વાપરત્વ જાતિને લઈને પરત્વાપરત્વ એ દેશનું અને કાલિક પરત્વાપરત્વ જાતિને લઈને પરત્વાપરત્વ એ કાળનું લક્ષણ બને.
પૂર્વ વગેરે જ્ઞાનથી પણ દિશા.અનુમેય છે, કારણ કે વસ્તુ પૂર્વ કે પશ્ચિમ ભાગમાં રહી હોય તો પણ તે જ સ્થિતિમાં રહે છે, તે (દિશા એક જ) હોવા છતાં પણ તે સ્થાન સાથે સંયોગની ઉપાધિને લીધે પૂર્વ વગેરે સંજ્ઞા ધારણ કરે છે. એટલે પરવાપરત્વ વિશેષથી દિશા અનુમેય છે.
. (६४) (आत्मनिरूपणम्) आत्मत्वाभिसंबन्धवानात्मा। सुखदुःखादिवैचित्र्यात् प्रतिशरीरं भिनः । स चोक्त एव । तस्य सामान्यगुणाः संख्यादयः पञ्च, बुद्धयादयो नव विशेषगुणाः । नित्यत्वविभुत्त्वे पूर्ववत् ।
આત્મત્વ જાતિવાળો આત્મા છે, સુખદુઃખ વગેરેની વિચિત્રતાના આધારે દરેક શરીરમાં ભિન્ન છે, એવું નકકી થાય છે. આત્માને લગતી વાતોનું પહેલા કથન થઈ ગયું છે. માટે અત્યારે કરતાં નથી.
. (मनोनिरूपणम्) मनस्त्वाभिसंबन्धवान्मनः ।
अण्वात्मसंयोग्यन्तरिन्द्रियम् । सुखाद्युपलब्धिकरणं नित्यं च । संख्याद्यष्टगुणवत् । तत्संयोगेन बाह्येन्द्रियमर्थग्राहकम् । अत एव सर्वोपलब्धिसाधनम् ।
मन इति ‘इन्द्रियं मन' इत्युक्ते चक्षुरादीन्द्रियेऽतिव्याप्तिस्तन्निरासाय (अन्तरिति) आन्तरेति तावत्युक्ते सुखादावतिव्याप्तिस्तन्निरासाय इन्द्रियेति