________________
૨૧૯
તર્કભાષા વાર્તિકમ્
શંકાકાર :- આકાશત્વ વ્યાપ્ય અનેકતા આવી શકે છે. ઘટાકાશ, પટાકાશ ઈત્યાદિ દેખાય જ છે.
સમાધાન :- સર્વત્ર આકાશ સમાન રૂપે હોવાથી એકત્વથી કામ ચાલી શકે છે, માટે ભિન્ન ભિન્ન આકાશ ન મનાય. અને એક હોવાથી આકાશત્વ જાતિ नथी. पाग लक्षाग ३ये मनाय. मेथी न तो उसे छेडे - 'खेत्वात्' "खाशत्वं નામ સામાન્યમાકાશે ન વિદ્યતે’’ સામાન્યસ્યાનેકવૃત્તિત્વાત્. આકાશ વિભુ છે. કારણ કે તેનું કાર્ય સર્વત્ર પ્રાપ્ત થાય છે. (જગત્માં સર્વ ઠેકાણે વસ્તુ-જીવ રહેલ છે અને શબ્દ પણ સર્વઠેકાણે પેદા થાય છે. માટે જ્યાં તેનાં આધારરૂપે કે કારણ તરીકે આકાશની હયાતી જરૂરી છે. આજ અભિપ્રાયથી ગ્રંથકારે 'विलुथा अशम्' इत्यादि उधुं छे.
(६२) (कालनिरूपणम्)
कालोऽपि दिग्विपरीतपरत्वापरत्वानुमेयः । संख्यापरिमाणपृथक्त्वसंयोगविभागवान् । एको नित्यो विभुव ।
कथमस्य दिग्विपरीतपरत्वापरत्वानुमेयत्वम् ?
उच्यते । संनिहिते वृद्धे संनिधानादपरत्वा तद्विपरीतं परत्वं प्रती
1
यते । व्यवहिते यूनि व्यवधानात् परत्वार्हे तद्विपरीतमपरत्वम् । तदिदं तत्तद्विपरीतं परत्वमपरत्वं च कार्यं, तत्कारणस्य दिगादेरसंभवात् कालमेव कारणमनुमापयति ।
स चैकोऽपि वर्तमानातीतभविष्यत्क्रियोपाधिवशाद् वर्तमानादिव्यपदेशं लभत्ते, पुरुष इव पच्यादिक्रियोपाधिवशात् पाचकपाठकादिव्यपदेशम् । नित्यत्वविभुत्वे चास्य पूर्ववत् ।
काल इति दिक्कृतपरत्वापरत्वभिन्नपरत्वापरत्वानुमेयं इति लक्षणद्वयमित्यर्थः ।
(६३) (दिनिरूपणम् ) कालविपरीतपरत्वापरत्वानुमेया दिगेका, नित्या विभ्वी च । संख्या