________________
તર્કભાષા વાર્તિકમ્
૨૦૮
द्व्यणुकानि समवायिकारणम् । शेषं पूर्ववत् । एवं त्र्यणुकैश्चतुर्भिश्चतुरणुकम् । चतुरणुकैरपरं स्थूलतरं स्थूलतरैरपरं स्थूलतमम् । एवं क्रमेण महापृथिवी महत्य आपो महत्तेजो महांश्व वायुरूत्पद्यते ।
न चायमसिद्धो हेतुः ‘“विमतं कार्यं चाक्षुषत्वाद् घटवत्” इति । किञ्च द्व्यणुककार्यस्य परमाणू समवायिकारणं, तत्संयोगोऽसमवायिकारणमदृष्टादि निमित्तकारणं (१) द्वयणुकसंयोगकार्यस्य परमाणू समवायिकारणं, क्रिया असमवायिकारणमदृष्टादि निमित्तकारणं (२) द्वयणुकद्वित्वकार्यस्य परमाणू समवायिकारणं, तदेकत्वद्वयमसमवायिकारणमपेक्षाऽदृष्टादिनिमित्तकारणं ||३||
णुकपरिमाणकार्यस्य परमाणू समवायिकारणं द्वित्वमसमवायिकारणमदृष्टादि निमित्तकारणं (४) अत्रेश्वरेच्छाजन्यत्वं सर्वत्रापि, द्वयणुककार्यस्य द्व्यणुकादीनि समवायिकारणं तत्संयोगोऽसमवायिकारणं क्रियादृष्टादि निमित्तकारणं ( ५ ) एवं क्रमेण महती पृथ्वीत्यादि बोध्यम् ।
શંકાકાર
:
(ઉત્પત્તિક્રમ)
ઋણુક કાર્ય દ્રવ્ય તરીકે સિદ્ધ ન હોવાથી, સ્વરૂપાસિદ્ધિ દોષ
આવે છે.
સમાધાન :- વિવાદાસ્પદ વ્યણુક કાર્ય છે. આંખથી જોઈ શકાતું હોવાથી,
ઘટની જેમ.
વળી ધૈણુક કાર્યનું બે પરમાણુ સમવાયકારણ છે. પરમાણુ અવયવ હોવાથી તેમાં દ્રચણુક સમવાય સં.થી રહે છે અને પરમાણુ સ્વમાં તાદાત્મ્યથી રહે છે માટે, અને પરમાણુસંયોગ અસમવાયિકારણ બને ‘“પરમાણુસંયોગ પરમાણુમાં સમવાયસં.થી રહે છે અને યણુક પણ પરમાણુમાં સમવાય સં.થી રહે છે માટે’' અદૃષ્ટાદિ નિમિત્ત કારણ છે. ધણુકસંયોગ સમવાય સં.થી બે પરમાણુમાં રહેલ છે માટે, અને તે બન્ને પરમાણુમાં ક્રિયા પેદા થાય ત્યારે સંયોગ થાય અને ક્રિયા તે પરમાણુમાં સમવાય સં.થી રહે અને સંયોગ પણ ત્યાં સમવાય સં.થી રહે માટે ક્રિયા અસમવાયિકારણ અષ્ટાદિ નિમિત્ત કારણ છે. ઊઁચણુકના દ્વિત્વરૂપકાર્યનું પરમાણુ સમવાયિકારણ અને તે બે પરમાણુના