________________
૨૦૫
તર્કભાષા વાર્તિકમ્
જેનાથી પદાર્થમાં ઈન્દ્રિયથી ગ્રહણ કરી શકાય, એવી યોગ્યતા પ્રાપ્ત થાય તે ધર્મ વિશેષને ઉદ્ભૂત કહેવાય, તેનાથી વિપરીત તે અનુર્ભૂત. ઉદ્ભૂત રૂપ અને સ્પર્શવાળું, અનુભૂત રૂપ અને સ્પર્શવાળું અનુભૂત રૂપ અને ઉદ્ભૂત સ્પર્શવાળું, ઉદ્યૂતરૂપ અને અનુભૂત સ્પર્શવાળાંનું અનુક્રમે ઉદાહરણ દર્શાવે છે. (૧) બન્ને ઉદ્ભૂત સૂર્યનુ તેજ, પૂંજીભૂત અગ્નિવિ. (૨) બન્ને અનુભૂત ચક્ષુઈન્દ્રિય (૩) ગરમ પાણીમાં રહેલું તેજ કે જેનું રૂપ અનુભૂત છે અને સ્પર્શ પ્રગટ છે, ગરમાશનો અનુભવ થતો હોવાથી (૪) દીપકનું પ્રભામંડલ જેનું રૂપ પ્રગટ છે, પણ સ્પર્શ અપ્રગટ છે. ત્યાં સુવર્ણ પણ ઉદ્ભૂત રૂપ સ્પર્શવાળું છે. પણ બલવાન્ પાર્થિવના રૂપે/સ્પર્શે તેનો અભિભવ કર્યો છે. સોનાનો સ્પર્શ અનુભૂત છે. સ્પર્શેન્દ્રિયથી પાર્થિવ ભાગ જ ગ્રહણ થાય છે. એ અન્યનો સિદ્ધાન્ત જાણવો..
(५९) (द्रव्यनिरूपणे वायुनिरूपणम् )
वायुत्वाभिसम्बन्धवान् वायुः । त्वगिन्द्रियप्राणवातादिप्रभेदः । स्पर्शसंख्यापरिमाणपृथक्त्वसंयोगविभागपरत्वापरत्ववेगवान् । स च स्पर्शाद्यनुमेयः । तथा हि योऽयं वायौ वाति अनुष्णाशीतस्पर्श उपलभ्यते स गुणत्वाद् 'गुणिनमन्तरेणानुपपद्यमानो गुणिनमनुमापयति । गुणी च वायुरेव । पृथिव्याद्यनुपलब्धेः । वायुपृथिवीव्यतिरेकेण स्पर्शाभावात् । स च द्विविधो नित्यानित्यभेदात् । नित्यः परमाणुरूपो वायुः, अनित्यः कार्यरूप
વ |
उपलक्षणमेतत् किन्तु स्पर्शशब्दधृतिकम्पलिङ्गत्वं वायोः । ननु सुवर्णं पार्थिवं नैमित्तिकद्रवत्वात् घृतादिवदिति चेत्, न विमतं पार्थिवं न, पाकानिवर्त्यरूपत्त्वात् तोयवदिति सत्प्रतिपक्षात् । ननु विमतं तैजसं पार्थिवाप्याभ्यामन्यत्वे सति रूपवत्त्वात् प्रदीपवदिति ।
વાયુનું સ્પર્શાદિથી અનુમાન કરી શકાય છે. ત્યાં આદિથી/ઉપલક્ષણથી શબ્દ, ધૃતિ, કંપન તેના - વાયુના લિંગ છે.
(૧) વાયરો વાય ત્યારે અનુષ્ણાશીત સ્પર્શનો અનુભવ થાય છે. અનુષ્ણા