________________
તર્કભાષા વાર્તિકમ્
२०४ (५८) (द्रव्यनिरूपणे तेजोनिरूपणम्) । तेजस्त्वसामान्यवत् तेजः । चक्षुः शरीरसवितृसुवर्णवह्निविद्युदादिप्रभेदम् । रूपस्पर्शसंख्यापरिमाणपृथक्त्वसंयोगविभागपरत्वापरत्वद्रवत्वसंस्कारवत् । नित्यमनित्यं च पूर्ववत् तच्चतुर्विधम् । उद्भूतरूपस्पर्शमनुद्भूतरूपस्पर्शमनुद्भूतरूपमुद्भूतस्पर्शमुद्भूतरूपमनुद्भूतस्पर्श चेति । उद्भूतरूपस्पर्श यथा सौरादितेजः, पिण्डीभूतं तेजो वयादिकम् । सुवर्णं तु उद्भूताभिभूतरूपस्पर्श, तदनुभूतरूपत्वेऽचाक्षुपं स्यादनुद्भूतस्पर्शत्वे त्वचा न गृह्येत। अभिभवस्तु बलवत्सजातीयेन पार्थिवरूपेण स्पर्शेन च कृतः। अनुभूतरूपस्पर्श तेजो यथा चक्षुरिन्द्रियम् । अनुद्भूतरूपमुद्भूतस्पर्श यथां तप्तवारिस्थं तेजः । उद्भूतरूपमनुद्भूतस्पर्श यथा प्रदीपप्रभामण्डलम् । ...
स्निग्धाश्च सङ्ख्यादयश्चाक्षुषाः, पंतनाद्गुरुत्वं, उत्तरकर्मतः संस्कार इति । उद्भूतेति इन्द्रियग्रहणयोग्यतापादको धर्मविशेष उद्भूतस्तद्विपरीतोऽनुद्भूत इति । उद्भूतौ रूपस्पर्शी यस्येत्यर्थः एवमनुद्भूतौ रूपस्पर्शी यस्येत्यर्थः । क्रमेणोदाहरति यथेति सुवर्णमिति इदमप्युद्भूतरूपस्पर्शस्योदाहरणं, सुवर्णस्पर्शोऽनुद्भूतः त्वचा पार्थिवभागएव गृह्यत एवेत्यन्यराद्धन्तः । स्पर्शेति ।
ગંધ સિવાયના સ્નેહ સાથે ના પૂર્વોક્ત ગુણો પૂર્વની જેમ પાણીમાં સિદ્ધ છે. રૂપ રસ સ્પર્શદ્રવ્યવાળું પાણી છે, ઉપર તેમાં સ્નેહ ગુણ વધારેનો કહ્યો એટલે સ્નિગ્ધાથ કહ્યું. તેના આધારે પૂર્વની જેમ આ ગુણોવાળું પાણી દ્રવ્ય તરીકે સિદ્ધ થાય છે. અને સંખ્યા વિ. ગુણો આંખે દેખાય છે, એટલે કે ચાક્ષુષ છે. ઉપરથી પાણી નીચે પડે છે, તેનાથી ગુરૂત્વ ગુણની સિદ્ધિ થાય છે અને હડસેલવાથી કે મશીન વિ.થી વેગ પણ પેદા કરાય છે, એથી એકવાર ધક્કો માર્યા પછી પોતાની મેળે જ આગળ જાય છે. એટલે ઉત્તર દેશનો સંયોગ કરવા માટે વેગ દ્વારા ઉત્તર કમ પેદા કરવામાં આવે. વેગ ન હોય તો પૂર્વ કર્મ ઉત્તર કર્મનું પ્રતિબંધક હોવાથી પાણી આગળ ખસી જ ન શકે. એટલે ઉત્તર દેશના સંયોગથી ઉત્તરકર્મનું અનુમાન અને તેનાં ઉપરથી વેગ નામનાં સંસ્કારની સિદ્ધિ થઈ. •