________________
૧૯૯
તર્કભાષા વાર્તિકમ્ લખવાથી અપ્રસિદ્ધિ ઉડી જશે કે રૂપાદિ પાંચમાંથી માત્ર સ્પર્ધાભિવ્યંજક હોય તેવી ઈન્દ્રિય તક છે.
शब्दोपलब्धिसाधनमिन्द्रियं श्रोत्रम् । तच्च कर्णशष्कुल्यवच्छिनमाकाशमेव, न द्रव्यान्तरम् । शब्दगुणत्वात् । तदपि शब्दग्राहकत्वात् । यदिन्द्रियं रूपादिषु पञ्चसु मध्ये यद्गुणव्यञ्जकं तत्तद्गुणसंयुक्तं तथा चक्षुरादि रूपादिग्राहकं रूपादियुक्तम् । शब्दग्राहकं च श्रोत्रमतः शब्दगुणकम् ।
सुखाद्युपलब्धिसाधनमिन्द्रियं मनः । तच्चाणुपरिमाणं हृदयान्तर्वति । ननु चक्षुरादीन्द्रियसद्भावे किं प्रमाणम् ?
उच्यते अनुमानमेव । तथाहि रूपाद्युपलब्धयः करणसाध्याः क्रियात्वाच्छिदिक्रियावत् । । .
शब्द इति ननु आकाशस्य श्रोत्रत्वे सर्वदा सत्त्वाद् बधिरस्यापि शब्दोपलम्भप्रसङ्ग इति चेन्मैवं । शब्दश्रवणजनितसुखदुःखानुभवप्रापकधर्माधर्मविशिष्टस्यैव नभोदेशस्य श्रोत्रत्वाभ्युपगमेन तादृशादृष्टवैकल्यसाकल्याभ्यां बधिरत्वाबधिरत्वोपपत्तेः । . . . ___इन्द्रियसद्भावे प्रमाणं पृच्छति । नन्विति अनुमानमेव प्रमाणमित्याह
* શંકાકાર :- આકાશ એ શ્રોત્રેન્દ્રિય રૂપ છે અને તે તો સદાકાલ હોવાથી બહેરાને પાગ સાંભળવાનો પ્રસંગ આવશે.
સમાધાન.:- શબ્દને સાંભળવાથી ઉત્પન્ન થનાર સુખ દુઃખનો અનુભવ કરાવનાર ધર્મ-અધર્મથી વિશિષ્ટ જે આકાશ દેશ છે તે શ્રોત્ર તરીકે સ્વીકારવામાં આવે છે. અને તેવા પ્રકારના અદષ્ટની ઉણપ હોય તો બહેરાપણું સંભવી શકે છે. સંપૂર્ણતા હોય તો સાંભળી શકાય.
ઈન્દ્રિય છે એમાં પ્રમાણ શું? તે માટે પ્રશ્ન કરે છે. શંકાકાર :- નનુ ચક્ષુરાદીન્દ્રિય સભાવે કિં પ્રમાણમ્ ?
સમાધાન - અનુમાન જ પ્રમાણ છે. રૂપાદિ ગુણોનું જ્ઞાન કરણથી સાધ્ય છે. ક્રિયા રૂપ હોવાથી છેદન ક્રિયાની જેમ.
उच्यते इति किमिदमत्र क्रियात्वं विवक्षितं ? धात्वर्थरूपत्वं, परिस्प