________________
તર્કભાષા વાર્તિકમ્
रूपादिषु पञ्चसु मध्ये स्पर्शस्यैवाभिव्यञ्जकत्वादङ्गिसलिलशैत्यादिव्यञ्जकव्य
जनवातवत् ।
ननु इन्द्रियमतीन्द्रियं घ्राणं च ऐंद्रियकम् । अत एव तत्कथम् ? अत आह नासाग्रवर्तीति तद्गुणयुक्तमिति तज्जातीयगुणवदित्यर्थः । स्नेहादिग्राहकमपि चक्षुरादि न तद्वदित्यनतिप्रसक्तये रूपादिषु इत्याद्युक्तं ।
स्पर्शस्यैवेति मनसि व्यभिचारवारणाय एव शब्दः, अप्रसिद्धिवारणाय मध्य इत्यन्तम् ।
શંકાકાર :- તમે ઈન્દ્રિયને - અતીન્દ્રિય કહો છો, પણ પ્રાણ તો ચોખી દેખાય જ છે એટલે એંદ્રિયક છે.
સમાધાન :- એથી કરીને ગ્રંથકાર કહે છે કે... સાક્ષાત્ દેખાતું નાક તે ઘ્રાણેન્દ્રિય નથી, પણ નાકના અગ્રભાગમાં અતિસૂક્ષ્મ પ્રદેશની બનેલી પ્રાણ છે અને જે ગંધત્વ જાતિવાળા ગંધગુણ યુક્ત છે, કેમકે “ઈન્દ્રિય રૂપ વગેરે પાંચ ગુણમાંથી જે ગુણને ગ્રહણ કરે તે ઈન્દ્રિય તે ગુણથી સંબદ્ધ હોય છે.’’ એવો નિયમ છે.
૧૯૪
શંકાકાર :- આંખ વગેરે સ્નેહાદિને ગ્રહણ તો કરે છે પણ, આંખ વગેરે સ્નેહાદિથી યુક્ત તો નથી માટે નિયમ ખોટો પડયો.
સમાધાન :- અરે ભાઈ ! એટલે જ તો અમે પારિવુ પસુમધ્યે રસÖવામિત્વજ્ઞાત્ જાહાવત્ એમ કહ્યું છે, એટલે કે આ નિયમ રૂપાદિ પાંચગુણ માટે લાગુ પડે છે. એટલે શેષ ગુણને તે ઈન્દ્રિય અભિવ્યક્ત કરે, પણ તે ગુણથી યુક્ત હોવું, એવો નિયમ નથી.
રસના રસવાળી છે, રૂપાદિ પાંચમાંથી રસને જ અભિવ્યક્ત કરે છે માટે. રસની જ ગ્રાહક રસના જીભ ઈન્દ્રિયછે. અહીં એવકાર મનમાં વ્યભિચાર વારવા માટે છે, મનથી તો રૂપ વગેરેનું પણ ગ્રહણ થાય છે. રૂપાદિષુ મધ્યે - ન લખે તો અપ્રસિદ્ધિ આ રીતે આવે- સ્પર્શêવામિન્ટંનત્વ માત્ર ગુણનું અભિવ્યંજકપણું તો કોઈ જ ઈન્દ્રિયમાં નથી, કારણ કે ત્વક્ પણ સ્પર્શ ગુણ ઉપરાંત દ્રવ્યની અભિવ્યંજક છે જ, પણ રૂપાદિષુ મધ્યે
-